________________
૨.
જિનભક્તિવાચિંશિકા/શ્લોક-૧૯ देवत्वबुद्धेरेव च मिथ्यात्वात्, देवतायां सर्वज्ञत्वाभावे व्यासङ्गदशायां व्यवहितनानादेशेषु प्रतिष्ठाकर्मबाहुल्ये चाहङ्कारममकारानुपपत्तेः, संस्कारनाशेऽपूज्यत्वापत्तेः, तज्ज्ञानसंस्कारयोरननुगतयोः पूजाफलप्रयोजकत्वे गौरवाच्चेति । न च भवतामपि व्यासङ्गवशात्प्रतिष्ठितत्वज्ञानाभावे पूजाफलानुपपत्तिरिति, विशेषफलाभावेऽपि प्रीत्यादिना सामान्यफलानपायात्। यैस्तु यथार्थं प्रतिष्ठितत्वप्रत्यभिज्ञानं पूजाफलसामान्य एव प्रयोजकमिष्यते, तेषामयमपि રોષ છવા ટીકાર્ય :
હતેન ... રોષ છવ આતા દ્વારા=શ્લોકમાં કહ્યું કે “પ્રતિષ્ઠિતત્વના જ્ઞાનથી ઊઠેલી સમાપતિ દ્વારા પ્રતિમાની પૂજા કરનારમાં ફળની પ્રાપ્તિ થાય છે. વળી પ્રતિષ્ઠાવિધિ દ્વારા પ્રતિમામાં વીતરાગદેવનું કાયિક અને માનસિક સવિધાન અસંભવી છે.” એના દ્વારા, જે પર વડે કહેવાયું, તે નિરસ થાય છે એમ અવય છે.
અને પર વડે=નૈયાયિકો વડે જે કહેવાયું તે બતાવે છે – પ્રતિષ્ઠાવિધિ દ્વારા પ્રતિમાદિમાં અહંકાર-મમકારરૂપ દેવતાની સંનિધિ થાય છે.
અહીં પ્રશ્ન થાય કે પ્રતિષ્ઠાવિધિ દ્વારા દેવતાનું સન્નિધાન કઈ રીતે થઈ શકે ? તેથી કહે છે –
વિશેષતનેડજિ ... સ્વસાદશ્ય જોનાર પુરુષને વિશેષનું દર્શન હોવા છતાં પણ=આ ચિત્રાદિ હું નથી', એ પ્રકારનું વિશેષ દર્શન હોવા છતાં પણ, ચિત્રાદિમાં આહાર્ય આરોપનો સંભવ છે-બાધકાલીન ઈચ્છાજવ્ય જ્ઞાનનો સંભવ છે. તેની જેમ સ્વસાદશ્ય એવી પ્રતિમા જોનાર દેવતાને વિશેષ દર્શન હોવા છતાં પણ=“આ પ્રતિમા હું નથી પણ પત્થરની મૂર્તિ છે” એ પ્રકારે વિશેષ દર્શન પ્રતિષ્ઠાવિધિથી પ્રતિષ્ઠિત કરાયેલા દેવતાને હોવા છતાં પણ, તે પ્રતિમામાં તે દેવતાને આહાર્ય આરોપનો સંભવ છે. તેથી પ્રતિમામાં દેવતાનું અહંકાર-મમકારરૂપ સંવિધાન સંભવે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org