________________
પ૦
જિનભક્તિદ્વાચિંશિકા/શ્લોક-૧૮ જે કારણથી કહે છે=જે કારણથી ષોડશક-૮, શ્લોક-પમાં કહે છે – વીમિદં ... વિજ્ઞયા |
“જે કારણથી પરમ એવી સમરસ આપત્તિનું=વીતરાગ અને સર્વજ્ઞ થવારૂપ પરમાત્માની સાથે એકતાની પ્રાપ્તિરૂપ સમાપતિનું, આ પરમ બીજ છે–પરમાત્માને ઉદ્દેશીને આત્મામાં કરાયેલી પ્રતિષ્ઠા પરમ કારણ છે; થાણેનાપ તસ્થાપ્યની સાથે પણ તે=બિબની સાથે પણ બાહ્ય ઉપચાર દ્વારા તે ભાવનું સ્થાપન અર્થાત્ બિબની સાથે પણ બાહ્ય ઉપચાર દ્વારા પોતાના આત્મામાં કરાયેલા ભાવનું પ્રતિમામાં સ્થાપન, ઉક્ત સમાપત્તિનું બીજ છે=વીતરાગ સર્વજ્ઞ થવારૂપ સમાપત્તિનું બીજ છે, એથી કરીને આ જ=નિજ ભાવની પ્રતિષ્ઠા જ, મુખ્ય જ=નિરુપચરિત જ, જાણવી.”
અને, મવિરસેન્દ્રા ... વાગ્યેનતા || “પાવરલેન્દ્રાનુ તતો વળી ભાવરસેન્દ્ર જેવા તેનાથી મુખ્ય દેવતાના સ્વરૂપના આલંબનવાળા એવા ભાવરસેજ જેવા તેનાથી, મહોદયત્વિ=મહોદયના કારણે=પુણ્યાનુબંધી પુણ્ય સ્વરૂપ મહોદયના કારણે, નીવતામ્રપર્ય-જીવના તામ્રરૂપ ભાવની કાજોન= કાળથી=કેટલાક કાળથી, પરમાગપ્રતિવા સિદ્ધlષ્યનતા=પ્રકૃષ્ટ અપ્રતિબદ્ધ એવી સિદ્ધભાવરૂપ સુવર્ણતા મવતિ=થાય છે. (ષોડશક-૮/૮).
ષોડશક-૮/૮માં કહ્યું એ કેવલ ભાવવ્યાપાર છે. હવે શાસ્ત્રાદિવ્યાપાર અને શાસ્ત્રાનુસારી ક્રિયાના વ્યાપારને કહે છે – વવનાનન ... ભાવથી I.
“વચનરૂપ અનલક્રિયાથી-આગમ જ અગ્નિ તેની નિયત વિધિના વ્યાપારરૂપ ક્રિયાથી, કર્મઈંધનનો દાહ થતો હોવાને કારણે, જે કારણથી ઉષા-આકસિદ્ધકાંચનતા, થાય છે ગત =એ હેતુથી, અત્ર=અહીં=પ્રક્રમમાં=પ્રતિષ્ઠાના પ્રક્રમમાં, અષા પ=આ પણ=બિબગત પ્રતિષ્ઠા પણ, ભાવવિધિમાં=ભાવની સહકારિતામાં ઇતિકર્તવ્યતાથી સહિત=વચનક્રિયારૂપપણું હોવાને કારણે ઈંધન-પ્રક્ષેપ-કલ્પ શુભવ્યાપારરૂપ ઈતિકર્તવ્યતાથી સહિત, સફળ છે.” (ષોડશક-૮૯) ૧૮
નોંધ :- શ્લોકમાં માત્મજોવ' શબ્દ છે તેનો અર્થ ટીકામાં ‘રતિવ'કર્યો. તેથી પ્રતિષ્ઠા કરનાર આચાર્યનું ગ્રહણ ન થાય, પરંતુ પ્રતિષ્ઠા કરાવનાર કે જિનબિંબ કરાવનાર શ્રાવકનું જ ગ્રહણ થઈ શકે. જેમ શ્લોક-૧૧માં શાપિતૃ અને વૈજ્ઞાનિક'નું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org