________________
४८
જિનભક્તિાસિંશિકાશ્લોક-૧૮ निरुपचरिता, इयं-प्रतिष्ठा, स्वार्थाबाधात्प्रतिष्ठाकर्मणा वचननीत्या स्वभावस्यैव स्थापना । तदिदमुक्तं - “भवति च खलु प्रतिष्ठा निजभावस्यैव देवतोद्देशात् । स्वात्मन्येव परं यत् स्थापनमिह वचननीत्योच्चेः" ।।१।।
__ (षोडशक-८/४) इति । तथेत एव स्थाप्ये वीतरागे समरसापत्तेः, वचनानलक्रियादग्धकर्ममलस्यात्मनो वीतरागत्वलक्षणस्वर्णभावापत्तिरूपपरमप्रतिष्ठाया हेतुत्वादप्यस्य मुख्यत्वम् । यदाह"बीजमिदं परमं यत्परमाया एव समरसापत्तेः । स्थाप्येन तदपि मुख्या हन्तैषैवेति विज्ञेया" ।।१।। (षोडशक-८/५) इति । तथा - "भावरसेन्द्रात्तु ततो महोदयाज्जीवताम्ररूपस्य । कालेन भवति परमाऽप्रतिबद्धा सिद्धकाञ्चनता ।।१।। वचनानलक्रियातः कर्मेन्धनदाहतो यतश्चैषा । इतिकर्तव्यतयातः सफलैषाप्यत्र भावविधौ” ।।२।। (षोडशक-८/८-९)।।१८।। टोडार्थ :
देवोद्देशेन ..... भावविधौ" ।। ।। विना देशथी भुस्य वने उद्देश्य५॥३५ વિષય કરીને અર્થાત્ જે ભગવાનની પ્રતિમા નિર્માણ કરાઈ છે તે ભગવાનરૂપ મુખ્ય દેવને પોતાના આત્મામાં સ્થાપન કરવાના ઉદ્દેશ્યપણાથી વિષય કરીને, આત્મામાં જ=કારયિતમાં જ=જિનપ્રતિમા કરાવનાર શ્રાવકમાં જ, આત્માની બુદ્ધિની આ=પોતાની વીતરાગત્યાદિ ગુણને અવગાહન કરનારી બુદ્ધિની પ્રતિષ્ઠા, મુખ્ય છે=નિરુપચરિત છે=નિરુપચરિત પ્રતિષ્ઠા છે. નિરુપચરિત પ્રતિષ્ઠાનું સ્વરૂપ બતાવ્યું તેનો ફલિતાર્થ કહે છે –
સ્વમાં અર્થનો અબાધ હોવાને કારણેપોતાના આત્મામાં પરમાત્મા સદશ સ્વરૂપરૂપ અર્થનો અબાધ હોવાને કારણે, વચનનીતિથી પ્રતિષ્ઠાકર્મ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org