________________
૪૭
જિનભક્તિહાવિંશિકા/બ્લોક-૧૮ અવતરણિકા :
શ્લોક-૧૭માં કહ્યું કે જિનબિંબ નિર્માણ થયા પછી ૧૦ દિવસની અંદર પ્રતિષ્ઠા કરાવવી જોઈએ. તેથી જિનબિંબમાં કરાતી પ્રતિષ્ઠા શું છે ? તે સ્પષ્ટ કરવા અર્થે કહે છે – બ્લોક :
देवोद्देशेन मुख्येयमात्मन्येवात्मनो धियः ।
स्थाप्ये समरसापत्तेरुपचाराद् बहिः पुनः ।।१८।। અન્વયાર્થ -
લેવાદેશન=દેવના ઉદ્દેશથી=મુખ્ય દેવને ઉદ્દેશરૂપે વિષય કરીને માત્મવત્ર આત્મામાં જ=પ્રતિમા કરાવનાર શ્રાવકના આત્મામાં જ સાત્મિનો વિય રૂય—પોતાની બુદ્ધિની આFપોતાની વીતરાગત્વાદિ ગુણને અવગાહન કરનારી એવી બુદ્ધિની પ્રતિષ્ઠા મુ=મુખ્ય છે=નિરુપચરિત છે અર્થાત્ નિરુપચરિત પ્રતિષ્ઠા છે; કેમ કે થાણે સમરસત્તેર =સ્થાપ્ય એવા વીતરાગવિષયક સમરસની પ્રાપ્તિ છેઃસ્થાપ્ય એવા વીતરાગવિષયક પ્રતિમાને કરાવનાર શ્રાવકના ચિત્તમાં=સમાન ભાવની પ્રાપ્તિ છે. પુનઃ=વળી સવાર ઉપચારથી વંદિ=બહારમાં છે–પ્રતિમામાં પ્રતિષ્ઠા છે. ll૧૮ શ્લોકાર્ચ -
દેવના ઉદ્દેશથી મુખ્ય દેવને ઉદ્દેશ કરીને, આત્મામાં જ=પ્રતિમા કરાવનાર શ્રાવકના આત્મામાં જ, પોતાની બુદ્ધિની આ પોતાની વીતરાગતાદિ ગુણને અવગાહન કરનારી બુદ્ધિની પ્રતિષ્ઠા, મુખ્ય છે=નિરુપયરિત પ્રતિષ્ઠા છે; કેમ કે સ્થાપ્ય એવા વીતરાગવિષયક સમાનભાવની પ્રાતિ છે. વળી ઉપચારથી બહારમાં છે=ઉપચારથી પ્રતિમામાં પ્રતિષ્ઠા છે. II૧૮ll ટીકા :
देवोद्देशेनेति-देवोद्देशेन-मुख्यदेवमुद्देश्यतया विषयीकृत्य, आत्मन्येव= कारयितर्येव, आत्मनः स्वस्य, धियो वीतरागत्वादिगुणावगाहिन्याः मुख्या=
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org