________________
૪૨
જિનભક્તિહાવિંશિકા/શ્લોક-૧૬ ટીકાઃ__ लोकोत्तरमिति-इत्थमागमोक्तविधिस्मृतिगर्भचेष्टाशुद्धन, यद् बिम्बकारणम्, इदं लोकोत्तरं मोक्षदं च ज्ञातव्यम्, अन्यच्च-उक्तविपरीतं च, बिम्बकारणं लौकिकं सदभ्युदयं फलं कुर्यात् । पूर्वस्मिन्नभ्युदयस्यानुषङ्गिकत्वं, अत्र च मुख्यत्वमिति विशेषः । तदिदमुक्तं -
"एवंविधेन यद् बिम्बकारणं तद्वदन्ति समयविदः । लोकोत्तरमन्यदतो लौकिकमभ्युदयसारं च ।।१।। लोकोत्तरं तु निर्वाणसाधकं परमफलमिहाश्रित्य । અમ્યુયોડ િદિ પર મવતિ તંત્રીનુષણ” ારા ગદ્દા ટીકાર્ય :
રૂસ્થમાનો નુષણ” આ રીતે=પૂર્વમાં કહ્યું એ રીતે જિનબિંબ કરાવવું અર્થાત્ આગમોક્ત વિધિનું સ્મરણ છે ગર્ભમાં જેને એવી ચેષ્ટાથી શુદ્ધ એવા ભાવ વડે જે જિનબિંબનું કરાવવું, રૂવંત્રએ, લોકોત્તર અને મોક્ષને દેનારું જાણવું, અને અચ=અને ઉક્તથી વિપરીત, જિનબિંબનું કરાવવું, અર્થાત્ આગમોક્તવિધિની સ્મૃતિ વિના માત્ર ભગવાનની ભક્તિના આશયથી બિંબનું કરાવવું, લૌકિક છતું અભ્યદય ફળને કરે છે. પૂર્વમાં લોકોત્તર બિબનિર્માણમાં, અભ્યદયનું આનુષંગિકપણું છે, અને અહીં લૌકિક બિબનિર્માણમાં, મુખ્યપણું છે અભ્યદયનું મુખ્યપણું છે, એ પ્રકારનો વિશેષ છે=ભેદ છે.
તે આ કહેવાયું છે=શ્લોકમાં જે કહેવાયું તે ષોડશક-૭, શ્લોક-૧૪૧૫માં કહેવાયું છે.
“આવા પ્રકારના આશયથી=પૂર્વમાં કહેવાયેલા શાસ્ત્રવિધિ અનુસાર કરવાના આશયથી, જે જિનબિંબનું કરાવવું તે લોકોત્તર, આનાથી અન્યત્રશાસ્ત્રોક્ત વિધિથી વિપરીત, લૌકિક અને અભ્યદયસારવાળું શાસ્ત્રના જાણનારાઓ કહે છે.” (ષોડશક૭/૧૪)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org