________________
૪૧
જિનભક્તિદ્વાત્રિશિકા/શ્લોક-૧૫-૧૬ પરંતુ માત્ર શ્રેષ્ઠ કોટીની જિનપ્રતિમા કરાવવી છે, તેટલા વિકલ્પથી સુવર્ણ કે રત્નાદિની પ્રતિમાનું નિર્માણ કરાવે છે, તેઓમાં તેવા પ્રકારના ઉત્તમ ભાવો નહીં હોવાથી વિશેષ નિર્જરાની પ્રાપ્તિ થતી નથી. II૧પણા અવતરણિકા :
શ્લોક-૧૫માં કહ્યું કે બિબનિર્માણમાં ભાવથી નિર્જરારૂપ ફળનો વિશેષ છે, સુવર્ણાદિથી નથી. તેથી હવે જે શ્રાવકો, પૂર્વશ્લોકમાં બતાવ્યા એવા પ્રકારના ભાવથી જિનબિંબ નિર્માણ કરાવે છે, અને જે શ્રાવકો એવા પ્રકારના ભાવોથી જિનબિંબ નિર્માણ કરાવી શકતા નથી, છતાં ભગવાન પ્રત્યેની ભક્તિના કારણે સુવર્ણાદિથી જિનબિંબ કરાવે છે, તે બંનેના બિબનિર્માણમાં નામથી અને ફળથી શું ભેદ છે ? તે બતાવવા અર્થે કહે છે - શ્લોક :
लोकोत्तरमिदं शेयमित्थं यद् बिम्बकारणम् ।
मोक्षदं लौकिकं चान्यत् कुर्यादभ्युदयं फलम् ।।१६।। અન્વયાર્થ:
ત્યં આ રીતે શ્લોક-૧૧થી ૧૫માં જિનપ્રતિમાના નિર્માણની જે શાસ્ત્રવિધિ બતાવી એ રીતે, જે વિશ્વરિષ્નબિંબનું કરાવવું ઢંત્રએ તોવોત્તર લોકોત્તર (=અને) મોક્ષદં મોક્ષને દેનારું વ—જાણવું, ચાન્ય—અને અચ=ઉક્તથી વિપરીતકશાસ્ત્રવિધિથી વિપરીત શાસ્ત્રવિધિથી વિપરીત બિંબનું કરાવવું નોવિ કમ્યુ લૌકિક લૌકિક છતું અભ્યદય ફળને ૩ =કરે છે. ll૧૬ શ્લોકાર્ધ :
આ રીતે શ્લોક-૧૧થી ૧૫માં જિનપ્રતિમાના નિર્માણની જે શાસ્ત્રવિધિ બતાવી એ રીતે, જે બિંબનું કરાવવું એ લોકોતર (અને) મોક્ષને દેનારું જાણવું, અને અન્ય શાસ્ત્રવિધિથી વિપરીત, બિંબનું કરાવવું, લોકિક છતું અભ્યદય ફળને કરે છે. [૧]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org