SearchBrowseAboutContactDonate
Page Preview
Page 64
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૯ જિનભક્તિદ્વાચિંશિકા/શ્લોક-૧૫ "बिम्बं महत् सुरूपं कनकादिमयश्च यः खलु विशेषः । नास्मात्फलं विशिष्टं भवति तु तदिहाशयविशेषात् ।।१।। आगमतन्त्रः सततं तद्वद्भक्त्यादिलिङ्गसंसिद्धः । વેષ્ટાયાં તસ્કૃતિમાનું શસ્ત: વત્વશવિશેષ:” ારા રૂતિ સારા ટીકાર્ચ - ટ્રેન સુવાવિના ..... વિશેષ:” . રૂતિ | હેમ=સુવર્ણ, “મરિ' શબ્દમાં રહેલા 'રિ' શબ્દથી રત્નાદિનું ગ્રહણ કરવું. તેનાથી વળી= હેમાદિથી વળી, બિંબમાં કોઈ વિશેષ નથી, પરંતુ ભાવથી પરિણામથી=પરિણામથી વિશેષ છે. તે=પરિણામ, તત્રોક્ત-સ્મૃતિ-મૂળ ચેષ્ટાથી=આગમવચનના સ્મરણપૂર્વકની પ્રવૃત્તિથી, શુભ થાય છે, કેમ કે ભક્તિ, બહુમાન, વિયાદિ ગુણોનું આગમાનુસરણમલપણું છે અર્થાત્ આગમઅનુસરણમૂલક પ્રવૃત્તિથી ભક્તિ, બહુમાન, વિનયાદિ ગુણોની પ્રાપ્તિ છે. તે આ કહેવાયું છે=શ્લોકમાં જે કહેવાયું તે આ, ષોડશક-૭, શ્લોક૧૨-૧૩માં કહેવાયું છે – બિબ મોટું, સુંદર રૂપવાળું અને સુવર્ણાદિમય છે, ય: =જે આ વિશેષ:=વિશેષ છે=બાહ્ય વસ્તુગત સુવર્ણાદિરૂપ વિશેષ છે, એનાથી વિશિષ્ટ ફળ નથી. વળી તે વિશિષ્ટ ફળ, અહીં=પ્રતિમાનિર્માણના પ્રક્રમમાં, આશયવિશેષથી છે.” (ષોડશક-૭/૧૨) અને તે આશયવિશેષ બતાવે છે – “તદ્વાનની ભક્તિ આદિ લિંગથી સંસિદ્ધ આગમાનુસારી કરનારા પુરુષની ભક્તિ વગેરે ચિહ્નોથી નિશ્ચિત ચેષ્ટામાં=પ્રવૃત્તિમાં, આગમની વિધિના સ્મરણવાળો, સતત આગમને અનુસરનારો એવો આશયવિશેષ પ્રશસ્ત છે.” (ષોડશક-૭/૧૩) તિ’ શબ્દ ઉદ્ધરણની સમાપ્તિમાં છે. ૧પા. ભાવાર્થજિનબિંબ નિર્માણમાં સુવર્ણાદિ દ્રવ્યથી નહીં પણ ભાવથી વિશેષતા : પ્રતિમાના નિર્માણમાં “આ સુવર્ણની પ્રતિમાનું નિર્માણ છે કે આ રત્નની પ્રતિમાનું નિર્માણ છે તેનાથી નિર્જરારૂપ ફળનો વિશેષ નથી; પરંતુ જિનબિંબ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004665
Book TitleJinbhakti Dvantrinshika
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2007
Total Pages170
LanguageGujarati
ClassificationBook_Gujarati, Worship, & Philosophy
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy