________________
૩૮
જિનભક્તિદ્વાચિંશિકા/શ્લોક-૧૪-૧૫ મન જ્ઞાનસ્વરૂપ છે, અને તે ઉપયોગથી કર્મની નિર્જરા અને પુણ્યાનુબંધી પુણ્યનો સંચય થાય છે. તેથી સંસારમાં દુર્ગતિઓથી શ્રાવકનું રક્ષણ થાય છે. માટે ‘૩ઝ 28ષમા સ્વીટી' ઇત્યાદિ જાપ કરાય છે, તેને પરમમંત્ર કહેલ છે. I૧૪ અવતરણિકા :
પ્રતિમાના નિર્માણ પૂર્વે મંત્રવ્યાસ કરવો જોઈએ, એમ શ્લોક-૧૪માં બતાવ્યું. હવે પ્રતિમાનું નિર્માણ કરવાની સામગ્રીરૂપ સુવર્ણથી કે રત્નથી ભગવાનની પ્રતિમાના નિર્માણની વિશેષતા નથી, પરંતુ પ્રતિમાનું નિર્માણ કરાવનાર શ્રાવકના ભાવથી પ્રતિમામાં વિશેષતા છે, તે બતાવવા અર્થે કહે છે – શ્લોક :हेमादिना विशेषस्तु न बिम्बे किन्तु भावतः ।
चेष्टया स शुभो भक्त्या तन्त्रोक्तस्मृतिमूलया ।।१५।। અન્વયાર્થ:
તુ=વળી મહિના=સુવર્ણ આદિથી વિખે જિનપ્રતિમામાં વિશેષ =વિશેષ નથી વિ7=પરંતુ માવતઃ–પરિણામથી વિશેષ છે : =તે પરિણામ તન્નોસ્કૃતિમૂર્તયા મા વેઢા= શાસ્ત્રમાં કહેલી વિધિનું સ્મરણ છે મૂળમાં જેને એવી ભક્તિયુક્ત પ્રવૃત્તિથી મા=શુભ થાય છે. I૧પા શ્લોકાર્ચ -
વળી સુવર્ણ આદિથી જિનપ્રતિમામાં વિશેષ નથી, પરંતુ પરિણામથી વિશેષ છે. તે પરિણામ, શાસ્ત્રમાં કહેલી વિધિનું સ્મરણ છે મૂળમાં જેને એવી ભક્તિયુક્ત પ્રવૃત્તિથી શુભ થાય છે. II૧૫ll ટીકા :
हेमादिनेति- हेम सुवर्णमादिना रत्नादिग्रहः, तेन तु न विशेषः कश्चन बिम्बे, किन्तु भावतः परिणामात्, स-परिणामः, तन्त्रोक्तस्मृतिमूलया आगमवचनस्मरणपूर्विकया, चेष्टया प्रवृत्त्या, शुभो भवति, भक्तिबहुमानविनयादिलिङ्गानामागमानुसरणमूलत्वात् । तदिदमाह -
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org