SearchBrowseAboutContactDonate
Page Preview
Page 42
Loading...
Download File
Download File
Page Text
________________ જિનભક્તિદ્વાચિંશિકા/શ્લોક-૮ અન્વયાર્થ : અને ત્ર=અહીં જિનભવનના કૃત્યમાં નતાવિયતનાવતા જલાદિ યતનાવાળા પુરુષે ચાર મપરિત્યાત્રિઅવ્ય આરંભના પરિત્યાગથી, નિરાતિ =જિતરાગથી નિહાન =અનિદાન એવો સ્વાશ=સુઆશય સુંદર આશય વિધેય =કરવો જોઈએ. I૮. શ્લોકાર્ચ - અને અહીં જિનભવનના કૃત્યમાં, જલાદિયતનાવાળા પુરુષે અન્ય આરંભના પરિત્યાગથી, જિનરાગથી અનિદાન એવો સુંદર આશય કરવો જોઈએ. ll ટીકા : स्वाशयश्चेति- स्वाशयश्च-शुभाशयश्च विधेयः, अत्र-जिनभवनकृत्ये अनेनालम्बनत्वाख्यविषयतया शुद्धिरभिहिता । अनिदानः निदानरहितः, जिनरागत: भगवद्भक्तेः, अनेनोद्देश्यत्वाख्यविषयतया शुद्धिरभिहिता । अन्येषां= गृहादिसम्बन्धिनामारम्भाणां परित्यागात् जलादीनां या यतना स्वकृतिसाध्यजीवपीडापरिहाररूपा तद्वता, अनेन साध्यत्वाख्यविषयतया शुद्धिरभिहिता ।।८।। ટીકાર્ય - સ્વાશયશ્વ .... શુદ્ધિરમદિતા છે અને અહીં=જિતભવનના કૃત્યમાં, સુઆશય શુભ આશય, કરવો જોઈએ. આના દ્વારા જિલભવનના કૃત્યમાં શુભ આશય કરવો જોઈએ એ કથન દ્વારા, આલંબનત્વાખ્ય વિષયપણાથી શુદ્ધિ કહેવાઈ અર્થાત્ શુભાશયનું આલંબન જિનભવન છે, તેથી ‘જિનભવનના કૃત્યમાં આલંબનત્વાખ્ય વિષયતા છે', અને જિનભવનનું કૃત્ય શુદ્ધ છે, તેથી જિનભવનના કૃત્યમાં શુભ આશય કરવો જોઈએ' એ કથન દ્વારા આલંબનત્વાખ્ય વિષયપણાથી શુદ્ધિ કહેવાઈ. જિનભવનના કૃત્યમાં કઈ રીતે શુભાશય કરવો જોઈએ ? તેથી કહે છે – Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004665
Book TitleJinbhakti Dvantrinshika
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2007
Total Pages170
LanguageGujarati
ClassificationBook_Gujarati, Worship, & Philosophy
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy