SearchBrowseAboutContactDonate
Page Preview
Page 29
Loading...
Download File
Download File
Page Text
________________ જિનભક્તિદ્વાત્રિશિકો/શ્લોક-૨ શ્લોક : न्यायार्जितधनो धीरः सदाचारः शुभाशयः । भवनं कारयेज्जैनं गृही गुर्वादिसम्मतः ।।२।। અન્વયાર્થ: ચાર્વતથન =ચાયથી પ્રાપ્ત ધનવાળા થીર=મતિમાન દ્રવ્યસ્તવ કઈ રીતે ભાવતવનું કારણ બનશે એના પરમાર્થને યથાર્થ જાણીને તે રીતે પ્રયત્ન કરે તેવી મતિવાળા સતાવાર =સદાચારવાળા=સંસારમાં પણ સારા આચારોને પાળનારા, શુમાશ=શુભાશયવાળા=“આ જિનમંદિરનું નિર્માણ કરીને હું સંસારસાગરતા પારને પામું' એવા પ્રકારના ઉત્તમ આશયવાળા વિસમ્મત =ગુરુ આદિને સંમત=પોતાનાથી વડિલ, રાજા વગેરેને બહુમત એવા વૃદી ગૃહસ્થો ને મવનં વાર=જિતભવનને કરાવે. પરા શ્લોકાર્ચ - ન્યાયથી પ્રાપ્ત ધનવાળા, સદાચારવાળા, શુભાશયવાળા, ગુર્વાદિસંમત ગૃહસ્થો જિનભવનને કરાવે. ||રા ટીકા : न्यायेति-धीरो-मतिमान्, गुर्वादिसम्मतः=पितृपितामहराजामात्यप्रभृतीनां बहुमतः, ईदृग्गुणस्यैव जिनभवनकारणाधिकारित्वमिति भावः ।।२।। ટીકાર્ય : થીરો .... માવા ઘીર=મતિમાન, ગુરુ આદિ સંમત=પિતા-પિતામહ, રાજા, અમાત્ય વગેરેને બહુમત. અહીં પ્રશ્ન થાય કે જિનભવન કરાવનારનાં, ધીર આદિ વિશેષણો કેમ આપ્યાં ? તેથી કહે છે – આવા ગુણવાળાને જ જિતભવન કરાવવાનું અધિકારીપણું છે, એ પ્રમાણે ભાવ છે કહેવાનું તાત્પર્ય છે. liા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004665
Book TitleJinbhakti Dvantrinshika
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2007
Total Pages170
LanguageGujarati
ClassificationBook_Gujarati, Worship, & Philosophy
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy