________________
૧૩૩
લય :
જિનભક્તિદ્વાત્રિશિકા/શ્લોક-૩૧ અવતરણિકા - नन्वेवं धर्मार्थमप्यारम्भप्रवृत्तिप्राप्तौ - “धर्मार्थं यस्य वित्तेहा तस्यानीहा गरीयसी । प्रक्षालनाद्धि पङ्कस्य दूरादस्पर्शनं वरम्" ।।१।। તથા – "शुद्धागमैर्यथालाभं प्रत्यग्रैः शुचिभाजनैः । स्तोकैर्वा बहुभिर्वापि पुष्पैर्जात्यादिसम्भवैः" ।।१।। (अष्टकप्रकरण) इत्यादिकं विरुध्येतेत्याशङ्क्याह - અવતરણિયાર્થ:
નન્નેવં આ રીતે પૂર્વશ્લોકમાં કહ્યું કે ભગવાનની ભક્તિમાં આરંભની શંકાથી થોડાં પુષ્પો ગ્રહણ કરવાની પ્રવૃત્તિ કરનારને પરમ અબોધિની પ્રાપ્તિ છે એ રીતે, ઘર્થમણારર્મપ્રવૃત્તિ પ્રાપ્તી ધર્મ માટે પણ આરંભની પ્રવૃત્તિની પ્રાપ્તિ થયે છતે, “થર્નાર્થ વચ્ચે વિદા” એ શ્લોક અને “શુદ્ધીમેર્યથાનામ” વિલં= ઈત્યાદિ શ્લોક સાથે, વિચ્છેતેત્યાદિ વિરોધ થશે. એ પ્રકારની આશંકા કરીને કહે છે -
ઘર્થ ચ0 વિદા” શ્લોકનો અર્થ આ પ્રમાણે છે – ધર્મ માટે જેને ધનની ઈચ્છા છે. તેને અનિચ્છા=ધનની અનિચ્છા અધિક શ્રેષ્ઠ છે, જે કારણથી પંકના પ્રક્ષાલનથી પંકને દૂરથી અસ્પર્શત શ્રેષ્ઠ છે.
“શુદ્ધાર્થથાનમ" શ્લોકનો અર્થ પૂર્વપક્ષીના મતે આ પ્રમાણે છે – " શુદ્ધીમે =ત્રોટન વગર શુદ્ધ રીતે પ્રાપ્ત થયેલાં પ્રત્યે અપ્લાન=પ્લાન નહિ થયેલાં, શુચિ ભાજનમાં રહેલાં થોડાં અથવા ઘણાં પણ જાત્યાદિ સંભવ એવાં પુષ્પો વડે જે દેવાધિદેવને અપાય છે, તે અશુદ્ધ પૂજા છે દ્રવ્યસ્તવ છે એમ અવય છે.
* ‘ધર્માર્થમણારર્મપ્રવૃત્તિપ્રાપ્ત’ - અહીં ‘'થી એ કહેવું છે કે સંસાર અર્થે તો આરંભની પ્રવૃત્તિ હોય, પરંતુ ધર્મ માટે પણ આરંભની પ્રવૃત્તિ હોય તો ‘ધર્માર્થ યસ્થ' ઇત્યાદિ શ્લોકનો વિરોધ થશે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org