________________
૧૧૨
જિનભક્તિદ્વાત્રિશિકા/શ્લોક-૨પ અન્વયાર્થ :
તુ વળી, જે અત્ય, સાહુ =કહે છે – વિત્તશુતિ =સામગ્રીની શુદ્ધિથી, તિવારોક્સિતા=અતિચારથી રહિત, વિનાશનમ્યુયમોક્ષલા વિપ્લશમનને કરનારી, અભ્યદયને કરનારી અને મોક્ષને દેનારી, યોગસારા યોગપ્રધાન એવી કાયયોગ, વાયોગ અને મનોયોગપ્રધાન એવી, ત્રિથાઃત્રણ પ્રકારની, સાતે પૂજા છે. રપા શ્લોકાર્ય :
વળી અન્ય કહે છે - સામગ્રીની શુદ્ધિથી અતિચારરહિત, વિપ્નશમનને કરનારી, અભ્યદયને કરનારી અને મોક્ષને દેનારી એવી યોગપ્રધાન= કાયયોગ, વાચ્યોગ અને મનોયોગપ્રધાન એવી ત્રણ પ્રકારની, તે-પૂજા છે. ગરપા ટીકા -
अन्ये विति- अन्ये त्वाचार्याः प्राहु:- सा-पूजा, योगसारा त्रिधा= काययोगप्रधाना वाग्योगप्रधाना मनोयोगप्रधाना च, शुद्धिचित्ततः (वित्तशुद्धितः) कायादिदोषपरिहाराभिप्रायादतिचारोज्झिता शुद्ध्यतिचारविकला यथाक्रम विघ्नशमदा अभ्युदयदा मोक्षदा च । तदुक्तं षोडशके -
“कायादियोगसारा त्रिविधा तच्छुद्ध्युपात्तवित्तेन । या तदतिचाररहिता सा परमान्ये तु समयविदः ।।१।। विघ्नोपशमन्याद्या गीताऽभ्युदयप्रसाधनी चान्या । નિર્વાગાસાયનીતિ ઘ ા તુ યથાર્થસંજ્ઞામિઃ” Iરા પારકા ટીકાર્ય :
ગ.... યથાર્થસંજ્ઞામિઃ” | II અન્ય આચાર્ય કહે છે – તે-પૂજા, ત્રણ પ્રકારના યોગસારા અર્થાત્ યોગ પ્રધાન છે=(૧) કાયયોગપ્રધાન, (૨) વાયોગપ્રધાન અને (૩) મનોયોગપ્રધાન છે.
વળી તે પૂજા કેવી છે ? તે સ્પષ્ટ કરતાં કહે છે –
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org