________________
૮૧
જિનભક્તિવાચિંશિકા/શ્લોક-૧૯ છે, તેની જેમ, પ્રતિષ્ઠિતત્વવિતા=પ્રતિષ્ઠિતત્વની બુદ્ધિના બળથી અવયવોના નાશથી પ્રતિમાસ્તરની ઉત્પત્તિ પૂર્વે તે પ્રતિમામાં પ્રતિષ્ઠા કરાયેલ તે પ્રતિષ્ઠાથી નિષ્પન્ન થયેલ પ્રતિષ્ઠિતત્વની બુદ્ધિ પ્રતિમાતરમાં પણ વર્તે છે તેના બળથી, તેન=તેના બળે કિંચિત્ અવયવોના નાશના બળે, તસ્ય ન ક્ષતિઃ=તેની ક્ષતિ નથી=પ્રતિષ્ઠાધ્વંસની ક્ષતિ નથી=અવયવોના નાશથી ઉત્પન્ન થયેલ પ્રતિમાત્તરમાં પ્રતિષ્ઠાધ્વંસની ક્ષતિ નથી, રૂતિ અમ્યુપામે એ પ્રમાણે સ્વીકાર કરાયે છતે, યથાપ્રતીતિશવતત્તત્ત્વમ્યુનોડ િવત્તાલાપત્રયથાપ્રતીતિ શબલ વસ્તુનો અભ્યપગમ પણ બલાદ્દ પ્રાપ્ત થાય જેમ પ્રતિમામાં ચિંતામણિકારે પ્રતીતિના બળથી પ્રતિષ્ઠાધ્વંસ અને પ્રતિષ્ઠાધ્વસના અભાવનો સ્વીકાર કર્યો, તે પ્રમાણે પ્રતીતિ અનુસાર ભાવાભાવાત્મક શબલ વસ્તુનો અભ્યપગમ પણ બલાદ્દ પ્રાપ્ત થાય=ચિંતામણિકાર ન સ્વીકારે તોપણ પરાણે પ્રાપ્ત થાય, જે ચિંતામણિકારને અનિષ્ટરૂપ છે. રતિ મિતિપત્નવિજોન ? એથી જો ચિંતામણિકાર સ્યાદવાદને સ્વીકારે નહિ, તો આ પ્રકારનું સમાધાન કરી શકે નહિ. તે વિષયમાં અધિક પલ્લવિત કરવામાં શું ? ૧૯.
“સંયોજારૂપવૅડપિ' - અહીં ‘પથી એ કહેવું છે કે પ્રતિષ્ઠા ક્રિયારૂપ કે ઇચ્છારૂપ સ્વીકારીએ તો તો પ્રતિષ્ઠા પ્રતિમામાં પ્રાપ્ત થાય નહિ, પરંતુ સંયોગરૂપ પ્રતિષ્ઠા સ્વીકારીએ તોપણ પ્રતિમામાં અને પ્રતિષ્ઠા કરનાર પુરુષમાં પ્રતિષ્ઠા પ્રાપ્ત
થાય.
વસ્તપ્રત્યયથજોડપિ' – અહીં ‘નથી એ કહેવું છે કે “વત' પ્રત્યયસ્થાન ન હોય ત્યાં તો ધ્વંસવ્યાપારકત્વની અકલ્પના છે, પરંતુ “પત' પ્રત્યયસ્થળમાં પણ ધ્વસવ્યાપારકત્વની અકલ્પના છે.
યથાપ્રતીતિશવત્નવસ્વર્ગ્યુમોડપિ' – અહીં ‘પથી એ કહેવું છે કે કિંચિત્ અવયવોના નાશથી પ્રતિમાન્તરની ઉત્પત્તિ થયે છતે પૂજ્યતાની અનાપત્તિ તો છે, પરંતુ પ્રતિષ્ઠિતત્વની બુદ્ધિના બળથી પૂજ્યતા સ્વીકારવામાં આવે તો યથાપ્રતીતિ શબલ વસ્તુનો અભ્યપગમ પણ બલાત્ પ્રાપ્ત થાય. ભાવાર્થ - | ચિંતામણિકાર કહે છે કે “પ્રતિષ્ઠિત પ્રતિમાની પૂજા કરવી જોઈએ.” એ પ્રકારનું વિધિવાક્ય છે. તેનાથી પૂજાફળ પ્રત્યે પ્રતિષ્ઠા કારણ છે, તેવો બોધ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org