________________
જિનભક્તિદ્વાચિંશિકા/બ્લોક-૧૯
૭૯ અભાવનું પ્રતિયોગીપણું પ્રતિષ્ઠામાં હોવાને કારણે, પૂજાના ફળમાંપ્રતિમાની પૂજા કરનારને પ્રાપ્ત થતા પૂજાના ફળમાં, પ્રતિષ્ઠાના પ્રતિબંધકત્વના વ્યવહારની આપત્તિ છેપ્રતિમાની કરાયેલી પ્રતિષ્ઠા, પૂજાફળની પ્રાપ્તિમાં પ્રતિબંધક છે, એ પ્રકારનો વ્યવહાર કરવાની આપત્તિ છે.
આ રીતે ચિંતામણિકારના મતમાં ધ્વસને પૂજ્યતાના પ્રયોજકરૂપે સ્વીકારવામાં ગ્રંથકારશ્રીએ દોષો બતાવ્યા. ત્યાં કોઈ કહે કે “પ્રતિષ્ઠિત' શબ્દમાં રહેલ ‘ક્ત' પ્રત્યય ભૂતકાળના અર્થને બતાવે છે. તેથી પ્રતિષ્ઠાના ધ્વંસ વિના અન્યને પૂજાફળના પ્રયોજક તરીકે સ્વીકારી શકાય નહિ. તેના નિરાકરણ માટે ગ્રંથકારશ્રી અન્ય હેતુ કહે છે –
પ્રત્યયસ્થનેડપિ.“વત' પ્રત્યયસ્થળમાં પણ પ્રક્ષિત ત્રીદય: ઈત્યાદિ ધ્વસવ્યાપારકત્વની અકલ્પના છે="fક્ષતા ત્રીદયઃ' એ પ્રકારના પ્રયોગમાં ‘વત' પ્રત્યય છે, છતાં ‘ક્ષિતા ત્રીદા:'નો અર્થ સંસ્કારના ધ્વસવાળું ધાન્ય એ પ્રમાણે કરેલ નથી, પરંતુ સંસ્કારવાળું ધાન્ય, એ પ્રમાણે અર્થ કરેલ છે. તેથી *ક્ષતા ત્રીદય:' ઇત્યાદિ પ્રયોગમાં ધ્વસવ્યાપારકત્વની કલ્પના નથી.
અહીં પ્રશ્ન થાય કે પ્રતિષ્ઠા કર્યા પછી કાલાન્તરમાં તે પ્રતિમાની પૂજા કરનારને પ્રતિષ્ઠાના કારણે પૂજાફળની પ્રાપ્તિ થાય છે. હવે જો પ્રતિષ્ઠાના ધ્વંસને વ્યાપારરૂપે ન સ્વીકારીએ તો કાલાન્તરમાં પ્રતિષ્ઠાની ક્રિયા નથી, તેથી તે પ્રતિષ્ઠા દ્વારા તે પ્રતિમાની પૂજા કરનારને પૂજાફળની પ્રાપ્તિ કઈ રીતે થઈ શકે ? થઈ શકે નહીં, પરંતુ ધ્વંસ દ્વારા પ્રતિષ્ઠા પૂજાફળની પ્રાપ્તિમાં કારણ છે, તેમ સ્વીકારીએ તો પૂજા કરતી વખતે પ્રતિષ્ઠાની ક્રિયા નહિ હોવા છતાં પ્રતિષ્ઠાના ધ્વસથી પૂજાફળની પ્રાપ્તિની સંગતિ થઈ શકે. તેનું નિરાકરણ કરીને ગ્રંથકાર પ્રતિષ્ઠાના ધ્વંસને વ્યાપારરૂપે સ્વીકારવાને બદલે પ્રતિષ્ઠાવિધિથી પ્રતિમામાં જન્ય એવા ભાવને વ્યાપારરૂપે સ્વીકારવામાં મુક્તિ બતાવે છે –
વાનાન્તરમવિનિ પજો ... કાલાન્તરભાવિ ફળમાં-પ્રતિષ્ઠાનું કૃત્ય કર્યા પછી કાલાન્તરમાં તે પ્રતિમાની પૂજા કરનારને જે નિર્જરારૂપ ફળ પ્રાપ્ત થાય છે, તેમાં, ચિરનષ્ટતા=ચિરનષ્ટ એવા પ્રતિષ્ઠા કૃત્યતા, ભાવવ્યાપારકત્વનો નિયમ છે પૂજાફળ પ્રત્યે પ્રતિષ્ઠા કૃત્યથી જનિત પ્રતિમામાં પ્રગટ થયેલ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org