________________
પ૮
જિનમહત્ત્વદ્ધાત્રિશિકા/બ્લોક-૧૦ અન્વયાર્થ :
રૂક્ષ્ય આ રીતે ધ્વસ્તદોષત્વ વડે જ મહત્ત્વની સિદ્ધિમાં નરર્ઝડપિક જગતનું અકર્તાપણું હોતે છતે પણ મહત્ત્વ ભગવાનનું અમહત્ત્વ નિરાવૃત નિરાકરણ કરાયું; કેમ કે વાર્થે કાર્યમાં તૃપ્રયોથી વિશેષચૈવ કપ્રયોજ્ય એવા વિશેષનું જ વર્ણનાત્રદર્શન થાય છે. ૧૦. શ્લોકાર્થ :
ધ્વસ્તદોષપણા વડે જ મહત્ત્વની સિદ્ધિમાં, જગતનું અકર્તાપણું હોત છતે પણ ભગવાનનું અમહત્ત્વ નિરાકરણ કરાયું; કેમ કે કાર્યમાં કર્તપ્રયોજ્ય એવા વિશેષનું જ દર્શન છે. [૧
+‘નાતૃત્વડ' અહીં ‘૩પ' થી એ કહેવું છે કે નિત્યનિર્દોષતા નહીં હોવાને કારણે તો ભગવાનનું અમહત્ત્વ નિરાકૃત થયું, પરંતુ જગતના અકર્તા હોવાને કારણે પણ ભગવાનનું અમહત્ત્વ નિરાકૃત થયું. ટીકા :
इत्थमिति-इत्थं ध्वस्तदोषत्वेनैव महत्त्वसिद्धौ जगदकर्तृत्वेऽपि सति, भगवतोऽमहत्त्वं निराकृतं, जगत्कर्तृत्वस्य क्वचिदप्यसिद्धेश्च । न च “क्षित्यादिकं सकर्तृकं कार्यत्वात् घटादिवत्" इत्यनुमानात्तत्सिद्धिः, अप्रयोजकत्वात् । कार्यत्वेन कर्तृत्वेन च कार्यकारणभावस्य विपक्षबाधकस्य तर्कस्य सत्त्वात् नाप्रयोजकत्वमिति चेन्न, कार्यत्वावच्छिन्नं प्रति कर्तृत्वेन हेतुत्वे प्रमाणाभावात्, कार्ये घटादौ कर्तृप्रयोज्यस्य कर्तृजन्यतावच्छेदकस्य विशेषस्यैव क्षितिमेदिव्यावृत्तजातिविशेषस्यैव दर्शनाद् ‘इदं सकर्तृकमिदं च न' इति व्युत्पन्नव्यवहारेण ग्रहणाद्, व्याप्यधर्मेण व्यापकधर्मान्यथासिद्धस्तदवच्छिन्न एव कर्तृत्वेन हेतुत्वात् । ટીકાર્ય :
આ રીતે પૂર્વગાથામાં બતાવ્યું એ રીતે, ધ્વસ્તદોષપણા વડે જ મહત્વની સિદ્ધિમાં, જગતનું અકર્તાપણું પણ હોતે છતે ભગવાનનું અમહત્ત્વ નિરાકરણ કરાયું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org