________________
જિનમહત્ત્વદ્વાચિંશિકા/શ્લોક-૪
ર૫ શ્લોક :
पुण्योदयभवैर्भावैर्मतं क्षायिकसङ्गतैः ।
महत्त्वं महनीयस्य बाह्यमाभ्यन्तरं तथा ।।४।। અન્વયાર્થ :
ક્ષયવાર્ત: ક્ષાવિકભાવથી સંગત યુક્ત, પુખ્યવયમર્યાવ: પુણ્યોદયથી ઉત્પન્ન થયેલા ભાવો વડે મદનીય પૂજય એવા ભગવાનનું વીમામ્યન્તર તથા બાહ્ય અને અત્યંતર મહેન્દ્ર મહત્વ પતિં સંમત છે. II૪u. શ્લોકાર્ચ -
ક્ષાયિકભાવથી યુક્ત પુણ્યોદયથી ઉત્પન્ન થયેલા ભાવો વડે પૂજ્ય એવા ભગવાનનું બાહ્ય અને અત્યંત મહત્ત્વ સંમત છે. Imall ટીકા -
पुण्येति-पुण्योदयभवैः-तीर्थकरनामकर्माद्युदयोत्पन्न:, भावैः विशिष्टसंहननरूपसत्त्वसंस्थानगतिप्रभृतिभिः, क्षायिकसङ्गतैः क्षायिकज्ञानादिमिलितैः, महत्त्वं महनीयस्य-पूज्यस्य मतं । बाह्यं तथाभ्यन्तरं प्रत्येकं विशिष्टमेव वा कथञ्चिदुभयव्यपदेशभाक् । इत्थं च विशिष्टबाह्यसंपदोऽन्यासाधारणत्वान्नातिप्रसञ्जकत्वमिति भावः ।।४।। ટીકાર્ય :
પુછવામ: .... માવ: || સાયિકથી સંગત=ક્ષાયિક કેવળજ્ઞાનાદિથી મિલિત, પુણ્યોદયથી ઉત્પન્ન થયેલાં તીર્થકર નામકર્માદિ પુણ્યના ઉદયથી ઉત્પન્ન થયેલાં વિશિષ્ટ સંઘયણ, વિશિષ્ટ રૂપ, વિશિષ્ટ સત્ત્વ, વિશિષ્ટ સંસ્થાન અને વિશિષ્ટ ગતિ વગેરે ભાવો વડે, મહવીયનું પૂજ્યનું, મહત્વ સંમત છે. બાહ્ય બાહ્ય ભાવો, અને અત્યંતર ક્ષાયિક ભાવો, પ્રત્યેક અથવા વિશિષ્ટ જરઅત્યંતરવિશિષ્ટ બાહ્ય જ અત્યંતર ક્ષાવિકભાવવિશિષ્ટ બાહ્ય ભાવ જ, કથંચિત્ ઉભયવ્યપદેશને પામે છે=ઉભય દ્વારા વ્યપદેશ થનારા એવા મહત્ત્વ શબ્દભાફ થાય છે; અને આ રીતે પૂર્વમાં કહ્યું કે બાહ્ય સંપદા અને અત્યંતર સંપદા પ્રત્યેક અથવા અત્યંતરવિશિષ્ટ બાહ્ય, કથંચિત્
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org