________________
૨૩
જિનમહત્ત્વતાવિંશિકા/શ્લોક-૩ અન્વયાર્થ -
મે મને વીરે વીર ભગવાનમાં પક્ષપાતો ન=પક્ષપાત નથી, પિસ્તાવવું કપિલ આદિમાં રહેષ:-દ્વેષ નથી, યસ્થ જેનું વરનં વચન વિત્તમયુક્તિવાળું છે તસ્ય તેનો પરિપ્રદ વાર્થ = સ્વીકાર કરવો જોઈએ. ૩. શ્લોકાર્ચ -
મને વીર ભગવાનમાં પક્ષપાત નથી, કપિલાદિમાં દ્વેષ નથી, જેનું વચન યુક્તિવાળું છે તેનો સ્વીકાર કરવો જોઈએ. Il3II
+ ‘પત્નવિવું' અહીં ‘વ’ થી અન્ય અન્યદર્શનના પ્રણેતાઓનું ગ્રહણ કરવું. ટીકા -
पक्षपात इति-न मे=मम वीरे-श्रीवर्धमानस्वामिनि, पक्षपातो गुणानालोचनपूर्व एव रागः, कपिलादिषु च न मे द्वेषः, किन्तु यस्य वचनं युक्तिमत् तस्य परिग्रहः-स्वीकार:, कार्य:, इत्थं चात्राविसंवादिवचनत्वेनैव भगवतो महत्त्वमाचार्यैरभि-प्रेतम् ।३।। ટીકાર્ય :
રમે મમ ..... મિખેતમ્ ા ગુણના અનાલોચનપૂર્વક જ રાગરૂપ પક્ષપાત મેકમ, વીર ભગવાનમાં=વર્ધમાનસ્વામીમાં, નથી, અને કપિલાદિમાં મને દ્વેષ નથી, પરંતુ જેનું વચન યુક્તિવાળું છે તેનો પરિગ્રહ સ્વીકાર, કરવો જોઈએ; અને આ રીતે શ્લોકમાં કહ્યું કે જેનું વચન યુક્તિવાળું હોય તેનો સ્વીકાર કરવો જોઈએ એ રીતે, અહીં ઉપાસ્યના સ્વીકારમાં, અવિસંવાદિ વચતપણા વડે જ આચાર્યશ્રીને ભગવાનનું મહત્વ અભિપ્રેત છે. IaI ભાવાર્થ –
પ્રસ્તુત શ્લોકમાં પૂ. હરિભદ્રસૂરીશ્વરજી મહારાજા બતાવે છે કે ગુણના અનાલોચનપૂર્વક પક્ષપાત મને વર્ધમાનસ્વામીમાં નથી.
તેથી એ ફલિત થાય કે ગુણના આલોચનને કારણે તેમને વીર ભગવાનમાં પક્ષપાત થયો છે, અને કપિલાદિનાં વચનોને અસંબદ્ધ જોઈને કપિલાદિનો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org