________________
૧૦૪
“गेहाद्गेहान्तरं कश्चिच्छोभनादधिकं नरः ।
याति यद्वत्सुधर्मेण तद्वदेव भवाद्भवम् ।। (अष्टकप्रकरणम् - २४/१)
गेहाद्गेहान्तरं कश्चिच्छोभनादितरन्नरः ।
याति यद्वदसद्धर्मात्तद्वदेव भवाद्भवम् ।। (अष्टकप्रकरणम्-२४/२) गेहाद्गेहान्तरं कश्चिदशुभादधिकं नरः ।
याति यद्वन्महापापात्तद्वदेव भवाद्भवम् ।। (अष्टकप्रकरणम् - २४/३) गेहाद्गेहान्तरं कश्चिदशुभादितरन्नरः ।
याति यद्वत्सुधर्मेण तद्वदेव भवाद्भवम् ।।" (अष्टकप्रकरणम्-२४/४) अत्र चाद्यभङ्गवर्तिभगवत्पुण्यमनुभूतावशिष्टमप्युचितक्रियाप्रगुणमेवेति न दानादतततार्थत्वमिति भावनीयम् ।।१६।।
જિનમહત્ત્વદ્વાત્રિંશિકા/શ્લોક-૧૬
ટીકાર્થ ઃ
चत्वारो हि ભાવનીયમ્ ।। પુણ્ય-પાપના ચાર ભાંગાઓ સંભવે છે : (૧) ‘પુણ્યાનુબંધીપુણ્ય' - એ પ્રથમ ભાંગો, (૨) ‘પાપાનુબંધીપુણ્ય’ - એ બીજો ભાંગો, (૩) ‘પાપાનુબંધીપાપ’ એ ત્રીજો ભાંગો અને (૪) ‘પુણ્યાનુબંધીપાપ' એ ચોથો ભાંગો છે.
(૧) પુણ્યાનુબંધીપુણ્ય :
*****
તત્ર=ત્યાં=ચાર ભાંગામાં, મનુળાવે =મનુષ્યાદિનું પૂર્વમવચિતં=પૂર્વ ભવમાં પ્રચિત એવું=પૂર્વભવમાં ઉપાર્જન કરાયેલું એવું, માનુષત્વાદિ શુભભાવના અનુભવનો હેતુ, અનંતર દેવાદિગતિની પરંપરાનું કારણ, આણં=પ્રથમ છે= પુણ્યાનુબંધીપુણ્ય છે.
(૨) પાપાનુબંધીપુણ્ય :
અનંતર નારકાદિ ભવપરંપરાનું કારણ એવું આ=પૂર્વ ભવમાં ઉપાર્જન કરાયેલું માનુષત્વાદિ શુભભાવના અનુભવનો હેતુ એવું પુણ્ય, બીજું છે= પાપાનુબંધીપુણ્ય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org