________________
૧૦૦
જિનમહત્ત્વદ્ધાત્રિશિકા/બ્લોક-૧૬ અવતરણિકા :
પૂર્વશ્લોક-૧૫માં ગ્રંથકારશ્રીએ સ્થાપન કર્યું કે ભગવાનનું પરિમિત દાન હોવાને કારણે ભગવાન મહાન છે. ત્યાં કોઈકની શંકા બતાવીને ઉત્તર આપે છે – શ્લોક :
दानादेवाकृतार्थत्वान्महत्त्वं नेति मन्दधीः ।
तस्योत्तरमिदं पुण्यमित्थमेव विपच्यते ।।१६।। અન્વયાર્થ :
વાતાવ-દાનના કારણે જ અવૃત્તાર્થત્વા–અકૃતાર્થપણું હોવાથી ભગવાનનું અકૃતાર્થપણું હોવાથી મહત્ત્વ ન=મહત્ત્વ નથી=ભગવાનનું મહત્ત્વ નથી, તિ=એ પ્રમાણે મનથી =મંદબુદ્ધિવાળો કહે છે. તeતેનો દંઆ ઉત્તરzજવાબ છે –
રૂત્યુને આ રીતે જ=સંયમ ગ્રહણ કરતી વખતે દાન આપીને ભગવાન સંયમ ગ્રહણ કરે છે એ રીતે જ, પુખ્ય વિપશ્ચતે પુગ્ય વિપાકને પામે છેતીર્થકરનું પુણ્ય ફળ આપે છે. II૧૬L. શ્લોકાર્ચ -
‘દાનના કારણે જ ભગવાનનું અકૃતાર્થપણું હોવાથી મહત્ત્વ નથી” એ પ્રમાણે મંદબુદ્ધિવાળો કહે છે. તેને આ જવાબ છે કે આ રીતે જ તીર્થકરનું પુણ્ય ફળ આપે છે. ll૧૬ો ટીકા :
दानादिति-दानादेव हेतोः, अकृतार्थत्वात् फलविशेषप्रत्याशावश्यकत्वेनासिद्धप्रयोजनत्वात्, महत्त्वं नार्हतः, इति मंदधी: कश्चिदाह । तस्येदमुत्तरं - यदुत पुण्यं तीर्थंकरत्वनिबन्धनम्, इत्थमेव दानादिप्रक्रमेणैव, विपच्यते स्वविपाकं प्रदर्शयति । तथा च स्वकल्पादेव भगवतो दानं न तु फलप्रत्याशयेति नाकृतार्थत्वमिति ध्वन्यते । तदिदमाह - “उच्यते कल्प एवास्य तीर्थकृन्नामकर्मणः । उदयात् सर्वसत्त्वानां हित एव प्रवर्तते" (अष्टकप्रकरण-२७/२) इति ।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org