________________
૯૨
જિનમહત્ત્વન્દ્વાત્રિંશિકા/શ્લોક-૧૩-૧૪ તે કહેવાયું છે=ત્રણ જગતના ગુરુ એવા બોધિસત્ત્વનું અસંખ્ય દાન પૂર્વમાં કહ્યું તે કહેવાયું છે .
“શપ્રતિદ્ધિન =પર્વતની સાથે સ્પર્ધા કરનારા, પ્રવિતતા:–વિસ્તૃત એવા તે હાટરાણય:=આ સુવર્ણના ઢગલાઓ છે–બોધિસત્ત્વો વડે દાનમાં અપાયેલા એવા આ સુવર્ણના ઢગલાઓ છે, (અને) સૂર્યની પ્રભાને કિરણો વડે આક્રમણ કરીને રત્નાનાં નિષયા:=રત્નોના સમુદાયો સ્ફુરી રહ્યા છે, અને પૌવર=પુષ્ટ=ઘન, મોતીઓના સમૂહથી રચાયેલા તારાની શ્રેણી જેવા દેદીપ્યમાન હારો છે, યા—જેઓને સ્વગૃહત: નિનિવ=સ્વગૃહથી જાણે પોતાનું ન હોય તેમ, આવવ=ગ્રહણ કરીને, લોકો ઇચ્છાપૂર્વક જાય છે.” ઇત્યાદિ ।।૧૩।।
ભાવાર્થ:
જૈનદર્શનનાં શાસ્ત્રોમાં ભગવાને વર્ષીદાનમાં આપેલ દાનનું પ્રમાણ વાંચીને બૌદ્ધદર્શનવાળા કહે છે કે તમારાં શાસ્ત્રો પ્રમાણે તમારા ભગવાને પરિમિત દાન કર્યું છે, તેથી તમારા ભગવાન ઉદાર આશયવાળા નથી; અને અમારા ભગવાને અમારાં શાસ્ત્રો પ્રમાણે અપરિમિત દાન કર્યું છે, તેથી અમારા ભગવાન ઉદાર આશયવાળા છે. આમ કહીને બૌદ્ધ જૈનોના ભગવાન મહાન નથી, પરંતુ બોધિસત્ત્વ મહાન છે, તેમ સ્થાપન કરે છે.
અહીં ‘અસ’ શબ્દ અપરિમિતતાનો વાચક છે. તેથી બોધિસત્ત્વએ આપેલ ધનને કોઈ ચોક્કસ સંખ્યાથી બતાવેલ નથી, પરંતુ પર્વતોની સાથે સ્પર્ધા કરનાર એવા સુવર્ણના ઢગલાઓ, રત્નના ઢગલાઓ અને મોતીના ઢગલાઓ લોકો લઈને જાય છે, તેમ બતાવીને, બોધિસત્ત્વનું દાન અપરિમિત છે તેમ સ્થાપન કરેલ છે. ૧૩ અવતરણિફા :
असङ्ख्यदानदातृत्वेन हि बोधिसत्त्वस्य बहुविभूतिमत्त्वकार्पण्याभावादिना परेण महत्त्वं व्यवस्थाप्यते सङ्ख्यावद्दानदातृत्वेन च जिनस्य तद्विपर्ययान्न महत्त्वमिति, तच्चाऽयुक्तं, संख्यावत्त्वस्याऽन्यप्रयुक्तत्वादित्याशयेन समाधत्ते
અવતરણિકાર્થ
-
Jain Education International
.
અસંખ્ય=અપરિમિત દાન આપવા વડે બહુવિભૂતિમાનપણાથી અને કૃપણતાના અભાવ આદિથી, પર વડે=બૌદ્ધ વડે, બોધિસત્ત્વનું મહત્ત્વ
મ
For Private & Personal Use Only
www.jainelibrary.org