________________
જિનમહત્ત્વદ્ધાત્રિશિકા/શ્લોક-૧૪
૯૩ વ્યવસ્થાપન કરાય છે, અને સંખ્યાવાળું દાન આપવા વડે જિનનું તવિપર્યય હોવાથી=બહુવિભૂતિમાનપણાનો અભાવ હોવાથી અને કૃપણતા હોવાથી, મહત્ત્વ નથી, એ પ્રમાણે વ્યવસ્થાપન કરાય છે, તે અયુક્ત છે; કેમ કે સંખ્યાવત્વનું પરિમિત દાનનું અચપ્રયુક્તપણું છે=ભગવાનના પરિમિત દાનનું વિભૂતિના અભાવ અને કૃપણતાદિ પ્રયુક્તપણું નથી, પરંતુ અન્ય પ્રયુક્તપણું છે, એ પ્રકારના આશયથી ગ્રંથકારશ્રી સમાધાન કરે છે.
‘શાળામાવદિના' – અહીં ‘’ થી પરોપકાર કરવાની વૃત્તિનું ગ્રહણ કરવું. શ્લોક :
अत्रोच्यते न सङ्ख्यावद्दानमर्थाद्यभावतः ।
सूत्रे वरवरिकायाः श्रुतेः किं त्वर्थ्यभावतः ।।१४।। અન્વયાર્થ -
અત્ર=અહીં ભગવાનનું પરિમિત દાન કેમ છે ? એમાં, ઉચ્ચત્તે જવાબ અપાય છે=સવિદ્દીન—ભગવાનનું સંખ્યાવાળું પરિમિત, દાન અર્થાથમાવત: ર=ધનાદિના અભાવથી નથી, વિજુ=પરંતુ મáમાવત =અર્થીના અભાવથી છે; કેમ કે સૂત્રે સૂત્રમાં વરવરિયાવરવરિકાનું ઉદ્ઘોષણાનું મૃત: શ્રવણ છે. I૧૪. શ્લોકાર્થ :
અહીં ભગવાનનું પરિમિત દાન કેમ છે? એમાં, જવાબ અપાય છે - ભગવાનનું પરિમિત દાન ધનાદિના અભાવથી નથી, પરંતુ અર્થીના અભાવથી છે; કેમ કે સૂત્રમાં વરવરિકાનું શ્રવણ છે. ll૧૪ll ટીકા :
अत्रोच्यत इति - अत्र-भगवद्दानस्य सङ्ख्यावत्त्वे, उच्यते - न सङ्ख्यावद्दानं अर्थाद्यभावतः, आदिना उदारत्वग्रहः । अत्रैव किं मानमित्यत आहसूत्रे आवश्यकनियुक्त्यादिरूपे, वरवरिकायाः='वृणुत वरं वृणुत वरमि'त्युद्घोषणारूपाया: श्रुतेः, तस्याश्चार्थाद्यभावविरोधात्, किं तु अर्थ्यभावत: अन्यादृशयाचकाभावात् । तदिदमुक्तं -
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org