SearchBrowseAboutContactDonate
Page Preview
Page 99
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૮ દાનહાત્રિશિકા/બ્લોક-૨૪ પૂર્વપક્ષી કહે છે કે તમારા કથન સાથે આ ભગવતીસૂત્રના પાઠનો વિરોધ આવશે; કેમ કે ભગવતીસૂત્રમાં અશુદ્ધ દાન આપનારને અલ્પતર પાપકર્મબંધ કહેલ છે અને તમે શ્લોક-૨૩માં સ્થાપન કર્યું કે એ રીતે અપવાદાદિમાં પણ સંયતને અશુદ્ધ દાન આપવામાં આવે ત્યારે દાતાનું વિવેકશુદ્ધ અંતઃકરણ હોવાથી પ્રથમ ભાંગાની જેમ દાનના પૂર્ણ ફળને દાતા પ્રાપ્ત કરે છે, એવો અર્થ પ્રાપ્ત થાય; અને ભગવતીસૂત્રમાં તો અશુદ્ધ દાન આપનારને અલ્પતર પાપકર્મબંધ સ્વીકાર્યો છે. તેથી કઈ રીતે તમારી વાત સંગત થાય ? તેવી પૂર્વપક્ષીની શંકાને સામે રાખીને ગ્રંથકાર કહે છે – શ્લોક : अथवा यो गृही मुग्धो लुब्धकज्ञातभावितः । _तस्य तत्स्वल्पबन्धाय बहुनिर्जरणाय च ।।२४।। અન્વયાર્થ : હાથવા અથવા નુષ્યજ્ઞાતિમવિત: શિકારીના દષ્ટાંતથી વાસિત એવો યા=જે મુથ =મુગ્ધ ગૃહી ગૃહસ્થ છે તયે તેનું તે મુગ્ધનું તત્સતેઅસંયતને અપાયેલું અશુદ્ધ દાન અર્પવન્ધાયEસ્વલ્પ બંધને માટે વનિર્ઝરીય અને બહુ નિર્જરા માટે છે. ll૨૪. શ્લોકાર્થ : અથવા શિકારીના દષ્ટાંતથી વાસિત એવો જે મુગ્ધ ગૃહસ્થ છે, તેનું અસંયતને અપાયેલું અશુદ્ધ દાન સ્વલ્પ બંધને માટે અને બહુ નિર્જરા માટે છે. ર૪ ટીકા - अथवेति-अथवा पक्षान्तरे । यो गृही मुग्धोऽसत्(ऽगृहीतदान)शास्त्रार्थो लुब्धकज्ञातेन मृगेषु लुब्धकानामिव साधुषु श्राद्धानां यथाकथचिदन्नाद्युपढौकनेनानुधावनमेव युक्तमिति पार्श्वस्थप्रदर्शितेन भावित: वासितः, तस्य तद्-संयतायाशुद्धदानं, तु मुग्धत्वादेव स्वल्पपापबन्धाय बहुकर्मनिर्जरणाय च भवति ।।२४।। Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004661
Book TitleDan Dvantrinshika
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2004
Total Pages142
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy