SearchBrowseAboutContactDonate
Page Preview
Page 94
Loading...
Download File
Download File
Page Text
________________ દાનતાસિંશિકા/શ્લોક-૨૨ અન્વયાર્થ : સુત્રાય સુપાત્રને શુદ્ધ હવા શુદ્ધ દાન આપીને સાનુવશ્વશુમાર્ગના–સાનુબંધ શુભનું અર્જન હોવાથી સાનુવવૃં પાપં સાનુબંધ પાપને જ વજ્ઞાતિ-બાંધતો નથી. વર્ક ૨ મુશ્થતિ અને બંધાયેલા પાપને મૂકે છે. શ્લોકાર્ધ : સુપાત્રને શુદ્ધ દાન આપીને સાનુબંધ શુભનું અર્જન હોવાથી સાનુબંધ પાપને બાંધતો નથી અને બંધાયેલા પાપને મૂકે છે. રાાં ટીકા : शुद्धमिति-सुपात्राय प्रतिहतप्रत्याख्यातपापकर्मणे शुद्धमन्नादिकं दत्त्वा सानुबन्धस्य पुण्यानुबन्धिनः, शुभस्य-पुण्यस्य, अर्जनात् सानुबन्धम् अनुबन्धसहितं, पापं न बध्नाति । बद्धं च पूर्वं पापं मुञ्चति-त्यजति । इत्थं च पापनिवृत्तौ प्रयाणभङ्गाप्रयोजकपुण्येन मोक्षसौलभ्यमावेदितं भवति ।।२२।। ટીકાર્ય : સુપાત્રીય .... હિત મવતિ સારરાહગ્યાં છે પ્રત્યાખ્યાન કરાયેલાં એવા પાપકર્મ જેણે એવા સુપાત્રને શુદ્ધ અવાદિ આપીને સાનુબંધ એવા પુણ્યાનુબંધી એવા, શુભનું પુણ્યનું, અર્જત થતું હોવાના કારણે સાનુબંધ= અનુબંધ સહિત, પાપ બાંધતો નથી, અને પૂર્વમાં બંધાયેલું પાપ મૂકે છેઃ ત્યાગ કરે છે, અને આ રીતે= સુપાત્રદાનથી પૂર્વે બંધાયેલું પાપ નાશ પામે છે એ રીતે, પાપની નિવૃત્તિ થયે છતે તાશ થયે છતે, પ્રયાણના ભંગતા અપ્રયોજક એવા પુણ્ય વડે મોક્ષનું સુલભપણું આવેદિત થાય છે=બતાવાયા છે. ૨૨ા. ભાવાર્થ :સાધુને અપાતા શુદ્ધ દાનનું ફળ : શ્લોક-૨૦માં બતાવ્યું એ રીતે, કોઈ વિવેકી શ્રાવક “આ સુપાત્ર મારા માટે આરાધ્ય છે,” તેવી બુદ્ધિપૂર્વક તેઓની ભક્તિ અર્થે શુદ્ધ અન્નાદિ આપે ત્યારે તે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004661
Book TitleDan Dvantrinshika
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2004
Total Pages142
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy