SearchBrowseAboutContactDonate
Page Preview
Page 92
Loading...
Download File
Download File
Page Text
________________ દાન દ્વાત્રિશિકા/શ્લોક-૨૧ ટીકા : पात्रेति-पात्रदानविषयिणी या चतुर्भङ्गी-संयताय शुद्धदानं, संयतायाशुद्धदानं, असंयताय शुद्धदानं, असंयतायाशुद्धदानं, इत्यभिलापा तस्यामाद्यो भङ्गः सम्यगतिशयेन शुद्ध इष्यते, निर्जराया एव जनकत्वात् । द्वितीयभङ्गे कालादिभेदेन फलभावाभावाभ्यां भजना विकल्पात्मिका । शेषौ तृतीयचतुर्थभङ्गौ अनिष्टफलदौ પાન્તર્મવસ્થ0ાનતી જારી ટીકાર્ય : પત્રકાનવિષયળી ..... દેતુત્વાન્મતો સારા દાનવિષયક ચતુર્ભગી : (૧) સંયતને શુદ્ધ દાન, (૨) સંયતને અશુદ્ધ દાન, (૩) અસંયતને શુદ્ધ દાન, (૪) અસંયતને અશુદ્ધ દાન. એ પ્રકારના અભિશાપવાળી=એ પ્રકારના વિકલ્પવાળી, પાત્રદાનના વિષયવાળી જે ચતુર્ભગી, (૧) તેમાં પ્રથમ ભાંગો સખ્ય અતિશયથી શુદ્ધ, ઈચ્છાય છે, કેમ કે નિર્જરા જજનકપણું છે= પ્રથમ ભાંગો નિર્જરાજનક છે. (૨) બીજા ભાંગામાં કાલાદિના ભેદથી, ફળના ભાવ અને ફળના અભાવને કારણે વિકલ્પાત્મિકા ભજના છે=નિર્જરા થાય કે ન પણ થાય સંશુદ્ધ-અશુદ્ધરૂપ વિકલ્પવાળી ભજના છે અર્થાત્ સંયતને અશુદ્ધ દાનરૂપ બીજા ભાંગામાં વિષમકાલાદિને કારણે અશુદ્ધ દાન કરાતું હોય તો તે ભાંગો સંશુદ્ધ છે, અને વિષમકાલાદિ ન હોય છતાં સંયતને અશુદ્ધ દાન કરાયું હોય તો તે ભાંગો અશુદ્ધ છે. એ રૂપ વિકલ્પવાળી ભજતા છે. શેષ એવા (૩) ત્રીજા અને (૪) ચોથા ભાંગા, એકાંત કર્મબંધના હેતુ હોવાથી અનિષ્ટ ફળ દેનારા મનાયા છે. ૨૧ જાતારિમેન અહીં ‘કાઢિ થી અટવીઉલ્લંઘનાદિનું ગ્રહણ કરવું. ભાવાર્થ - દાનવિષયક ચતુર્ભગી :(૧) તત્ત્વના જાણ એવા વિવેકી શ્રાવકને આશ્રયીને સંયતને અપાયેલું શુદ્ધ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004661
Book TitleDan Dvantrinshika
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2004
Total Pages142
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy