SearchBrowseAboutContactDonate
Page Preview
Page 83
Loading...
Download File
Download File
Page Text
________________ દાનદ્વાત્રિંશિકા/બ્લોક-૧૮ भोगाप्तिरिति भोगप्राप्तिरपि न एतस्मात् = अदापवादिकादनुकम्पादानात्, अभोगपरिणामतो= भोगानुभवोपनायकाध्यवसायाभावात् । दृष्टान्तमाह-मंत्रितं નત્તષિ પુંસાં શ્રદ્ધયા=મવન્ત્યા, અમૃતાયતે અમૃતાર્યારિ, મતિ । વંદિ भोगहेतोरप्यत्राध्यवसायविशेषाद् भोगानुपनतिरुपपद्यत इति भावः ।। १८ ।। ૬૨ ટીકા ઃ ટીકાર્ય : भोगप्राप्तिरप કૃતિ ભાવઃ ।।૧૮।।આવાથીઆપવાદિક અનુકંપાદાનથી, ભોગની પ્રાપ્તિ પણ નથી અર્થાત્ બાહ્યભોગની પ્રાપ્તિ હોવા છતાં ભવપરંપરાના કારણીભૂત એવા ભોગની પ્રાપ્તિ પણ નથી; કેમ કે અભોગનો પરિણામ છે=ભોગના અનુભવનો ઉપનાયક એવા અધ્યવસાયનો અભાવ છે=ભોગમાં સંશ્લેષબુદ્ધિ કરાવે એવા અનુભવને ઉપનયન કરાવનારા અર્થાત્ પેદા કરાવનારા એવા અધ્યવસાયનો અભાવ છે. દૃષ્ટાંતને કહે છે=ભોગની પ્રાપ્તિમાં પણ ભોગકૃત મોહધારાની વૃદ્ધિ નથી તેમાં દૃષ્ટાંતને કહે છે શ્રદ્ધાથી=ભક્તિથી, મંત્રિત જળ પણ પુરુષને અમૃતકાર્યકારી થાય છે=અમૃતના કાર્યને કરતારું થાય છે. એ રીતે જ ભોગના હેતુથી પણ અહીં=પુણ્યાનુબંધીપુણ્યના ઉદયરૂપ ભોગહેતુથી પણ, અધ્યવસાયવિશેષ હોવાને કારણે=પ્રાપ્ત થયેલા ભોગમાં વિરક્તભાવ વધારે તેવો વિવેકવાળો અધ્યવસાયવિશેષ હોવાને કારણે, ભોગની અનુપનતિ=ભોગની અપ્રાપ્તિ, ઉપપન્ન થાય છે=સંગત થાય છે. એ પ્રકારનો ભાવ છે. ।।૧૮।। ૐ ‘મોહેતોપિ’ અહીં ‘પિ’ થી એ કહેવું છે કે સંયમના હેતુથી તો ભોગની અપ્રાપ્તિ છે, પરંતુ ભોગના હેતુથી પણ ભોગમાં સંશ્લેષ ન થાય તેવા અધ્યવસાયવિશેષને કારણે ભોગની અપ્રાપ્તિ છે. ભાવાર્થ : યોગ્ય જીવોને બીજાધાનાદિની પ્રાપ્તિ દ્વારા સંયમની પ્રાપ્તિનું કારણ જણાય ત્યારે સાધુ અનુકંપાદાન કરે છે. તેથી તે અનુકંપાદાનમાં બીજા જીવોને આ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004661
Book TitleDan Dvantrinshika
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2004
Total Pages142
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy