SearchBrowseAboutContactDonate
Page Preview
Page 73
Loading...
Download File
Download File
Page Text
________________ પર દાનહાત્રિશિકા/બ્લોક-૧૫ શિવત્તી અને શક્તિ હોતે છતે વડાપ્રતીરે પીડાના અપ્રતીકારમાં શાસ્ત્રાર્થચત્રશાસ્ત્રાર્થનું વાધનબાધન છે. ૧૫ શ્લોકાર્ચ - દીનાદિના દાનમાં પુણ્યબંઘ થાય અને તેઓને અદાનમાં પીડન છે અને શક્તિ હોતે છતે પીડાના અપ્રતીકારમાં શાસ્ત્રાર્થનું બાધન છે. II૧પII ‘ટીનાદ્રિનાં અહીં કારિ” થી અનાથ, વનપકાદિનું ગ્રહણ કરવું. નોંધ :- શ્લોકમાં તદ્રવાન છે ત્યાં ટીકા પ્રમાણે ‘તલાને જોઈએ. ટીકા - दीनादीति-प्रकटं भोजने दीनादीनां याचमानानां, दाने पुण्यं स्यात् । न चानुकम्पावांस्तेषामदत्वा कदापि भोक्तुं शक्तः । अतिधाष्टामवलम्ब्य कथञ्चित्तेषामदाने च पीडनं स्यात्तेषां तदानीमप्रीतिरूपं शासनद्वेषात्परत्र च कुगतिसङ्गतिरूपम् । तदप्रीतिदानपरिणामाभावान्न दोषो भविष्यतीत्याशङ्क्याह - शक्तौ सत्यां पीडाया: परदुःखस्य अप्रतीकारे-अनुद्धारे च शास्त्रार्थस्य पराप्रीतिपरिहारप्रयत्नप्रतिपादनरूपस्य बाधनं, रागद्वेषयोरिव शक्तिनिगृहनस्यापि चारित्रप्रतिपक्षत्वात् । प्रसिद्धोऽयमर्थः સતિમાષ્ટ9%ા ટીકાર્ચ - પ્રદં મોનને .. સપ્તમાષ્ટTI9T1સાધુના પ્રગટ ભોજનમાં, થાશમાન એવા દીનાદિને દાન કરાવે છતે પુણ્ય થાય, અને અનુકંપાવાળા સાધુ તેઓને આપ્યા વગર ક્યારે પણ ભોજન કરવા સમર્થ નથી; અને અતિ ધૃષ્ટતાનું અવલંબન લઈને કોઈક રીતે તેઓને અદાનમાં પીડા થાય વાચકોને પીડા થાય અર્થાત્ તે વખતે અપ્રીતિરૂપ પીડા થાય, અને શાસનના દ્વેષને કારણે પરલોકમાં કુગતિસંગતિરૂપ પીડન થાય. તેને માંગનારને, અપ્રીતિ કરાવવાના પરિણામનો અભાવ હોવાથી દોષ થશે નહીં=સાધુને કર્મબંધરૂપ દોષ થશે નહીં. એ પ્રકારની શંકા કરીને કહે છે – અને શક્તિ હોતે છતે પરદુઃખરૂપ પીડાના અપ્રતિકારમાં અનુદ્ધારમાં, પરની અપ્રીતિના પરિહારના પ્રયત્નના પ્રતિપાદનરૂપ શાસ્ત્રાર્થનું બાધન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004661
Book TitleDan Dvantrinshika
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2004
Total Pages142
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy