________________
દાનદ્વાત્રિંશિકા/બ્લોક-૧૫
ટીકા ઃ
नन्विति- ननु एवमपवादतोऽपि साधोरनुकम्पादानेऽभ्युपगम्यमाने पुण्यबन्धः स्यात्, अनुकम्पायाः सातबन्धहेतुत्वात् । न च स पुण्यबन्ध इष्यते साधोः । यतः = यस्माद् यतिः पुण्यबन्धान्यपीडाभ्यां छन्नं भुङ्क्ते ।। १४ ।।
ટીકાર્ય ઃ
ननु एवम् = છન્ન મુત્તે ।।૧૪। આ રીતે=શ્લોક-૧૦માં કહ્યું એ રીતે, અપવાદથી પણ સાધુને અનુકંપાદાન સ્વીકારાયે છતે, પુણ્યબંધ થાય; કેમ કે અનુકંપાનું શાતાના બંધનું હેતુપણું છે અને તે=પુણ્યબંધ, સાધુને ઈચ્છાતો નથી; જે કારણથી સાધુ પુણ્યબંધથી અને અન્યને થતી પીડાથી બચવા માટે પ્રચ્છન્ન ભોજન કરે છે. ૧૪
* ‘અપવાવતોઽપિ’ અહીં ‘વિ’ થી ઉત્સર્ગનો સમુચ્ચય છે.
.....
અવતરણિકા :
एतदेव स्पष्टयति
અવતરણિકાર્ય :
આને જ સ્પષ્ટ કરે છે
-
ભાવાર્થ :
પૂર્વ શ્લોક-૧૪માં બતાવ્યું કે પુણ્યબંધથી બચવા અને અન્યની પીડાના પરિહાર માટે સાધુ પ્રચ્છન્ન ભોજન કરે છે એને જ સ્પષ્ટ કરે છે -
શ્લોક ઃ
दीनादिदाने पुण्यं स्यात्तददानं (ने) च पीडनम् ।
शक्तौ पीडाऽप्रतीकारे शास्त्रार्थस्य च बाधनम् ।।१५।।
૫૧
Jain Education International
અન્વયાર્થ :
ટીનાવિવને દીનાદિના દાનમાં મુખ્ય સ્વ=પુણ્ય થાય પુણ્યબંધ થાય તવવાન(ને)==અને તેઓને અદાનમાં=નહીં આપવામાં પીઇન=પીડા છે
For Private & Personal Use Only
www.jainelibrary.org