________________
પ૦
દાનતાસિંશિકા/બ્લોક-૧૪ સ્થાનમાં જો સાધુ તે દાનની પ્રશંસા કરે તો તે દાનની પ્રવૃત્તિમાં થતી હિંસાના અનુમોદનની પ્રાપ્તિ થાય અને નિષેધ કરે તો દાન લેનારાઓની આજીવિકાનો ઉચ્છેદ થાય, તેથી સાધુને અંતરાયકર્મબંધની પ્રાપ્તિ થાય. માટે તે સ્થાનને આશ્રયીને “વે તું રાનું સૂત્ર છે. ll૧૩ના અવતરણિકા :
पुनः शङ्कते - અવતરણિકા -
વળી શંકા કરે છે – ભાવાર્થ :
શ્લોક-૧૦માં સાધુને અપવાદથી અનુકંપાદાન ઈષ્ટ છે, તે સ્થાપન કર્યું, અને તેની સાથે આવતા શાસ્ત્રના અન્ય વચનોના વિરોધનો પરિહાર શ્લોક૧૨, ૧૩માં કર્યો. વળી સાધુને અનુકંપાદાન સ્વીકારવામાં દોષ આવે છે, તે પ્રકારની કોઈક શંકા કરે છે – બ્લોક :
नन्वेवं पुण्यबन्धः स्यात्साधोर्न च स इष्यते ।
पुण्यबन्धान्यपीडाभ्यां छन्नं भुङ्क्ते यतो यतिः ।।१४।। અન્વયાર્થ
વં આ રીતે શ્લોક-૧૦માં બતાવ્યું એ રીતે, સાથો-સાધુને પુષ્યવસ્થ= પુણ્યબંધ રચાત થાય તે =અને તે=પુથબંધ ન રૂ=ઈચ્છાતો નથી યE=જે કારણથી થતિ =સાધુપુખ્યવસ્થાચવીકા-પુષ્યબંધથી અને અન્યને થતી પીડાથી બચવા માટે છā=પ્રચ્છન્ન મુત્તે=ભોજન કરે છે. ૧૪ શ્લોકાર્ચ -
આ રીતે સાધુને પુણ્યબંધ થાય અને તે પુણ્યબંધ, ઈચ્છાતો નથી; જે કારણથી સાધુ પુણ્યબંઘથી અને અન્યને થતી પીડાથી બચવા માટે પ્રચ્છન્ન ભોજન કરે છે. ll૧૪ll
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org