________________
૪૧
દાનહાત્રિશિકા/બ્લોક-૧૧ વસ્ત્રદાન આ જીવ માટે બીજાધાનનું કારણ છે.” તેથી તે જીવની અનુકંપાબુદ્ધિથી ભગવાને વસ્ત્ર આપ્યું. તેમ કોઈ જીવને બીજાધાનનું પ્રબળ કારણ દેખાય તો અસંયતને પણ સાધુ દાન આપી શકે. તે રીતે આર્યસુહસ્તિ મહારાજાએ પણ અસંયત એવા ભિખારીને ખાવા માટે આપ્યું છે. ફક્ત ભિખારીને આપેલ સાધુનો વેશ તો બીજાધાનમાં પ્રબળ અંગ છે, તેવું જાણીને સાધુનો વેશ આપ્યો છે. બાકી જેમ ભગવાને અસંયતને વસ્ત્રદાન કર્યું છે, તેમ આર્યસુહસ્તિ મહારાજાએ પણ અસંયત એવા ભિખારીને સાધુની ભિક્ષા આપી છે; અને તેવું પુષ્ટાલંબનનું કારણ હોય તો અન્ય કોઈ પણ ગીતાર્થ સાધુ અનુકંપાથી. દાન આપે તો કોઈ દોષ નથી. I૧ના શ્લોક :
न चाधिकरणं ह्येतद्विशुद्धाशयतो मतम् ।
अपि त्वन्यद् गुणस्थानं गुणान्तरनिबन्धनम् ।।११।। અન્વયાર્થ -
વિશુદ્ધાશયતઃ ર=અને વિશુદ્ધ આશય હોવાને કારણે=સામેના જીવને બીજાધાનની પ્રાપ્તિ કરાવવારૂપ વિશુદ્ધ આશય હોવાને કારણે, ત= આ=કારણિક દાન થશર=અધિકરણ ન મત—મનાયું નથી. કપિ તુ=વળી, Tળાન્તરનિવશ્વન–ગુણાંતરનું કારણ એવું વાદ્ ગુણસ્થાનં અન્ય ગુણોનું સ્થાન છે. ૧૧૫ શ્લોકાર્ચ - વિશુદ્ધ આશય હોવાને કારણે આ અધિકરણ મનાયું નથી. વળી ગુણાંતરનું કારણ એવું અન્ય ગુણોનું સ્થાન છે. ll૧૧ ટીકા :
नचेति-न च एतत्-कारणिकं यतिदानम्, अधिकरणं मतम् । अधिक्रियते आत्माऽनेनासंयतसामर्थ्यपोषणत इत्यधिकरणम् । कुत इत्याह-विशुद्धाशयतोऽवस्थौचित्येनाशयविशुद्धेः भावभेदेन कर्मभेदात् । अनर्थासम्भवमुक्त्वाऽर्थप्राप्तिमप्याह ‘अपित्विति'
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org