________________
દાનદ્વાત્રિંશિકા|શ્લોક-૭ અવતરણિકા :
एतदेव नयप्रदर्शनपूर्वं प्रपञ्चयति
અવતરણિકાર્ય :
આને જ=અનુકંપાને જ, નયપ્રદર્શનપૂર્વક વિસ્તાર કરે છે
શ્લોક ઃ
ભાવાર્થ :
શ્લોક-૩માં જે અનુકંપાનું લક્ષણ કર્યું, તેવી અનુકંપા કારણિક દાનશાળામાં છે અને ભગવાનની પૂજામાં છે, પરંતુ ઈષ્ટાપૂર્ત કર્મમાં નથી, તે બતાવ્યું. હવે અનુકંપાના ફળ પ્રત્યે વ્યવહારનય કોને કારણ કહે છે અને નિશ્ચયનય કોને કારણ કહે છે, તે બતાવે છે
क्षेत्रादि व्यवहारेण दृश्यते फलसाधनम् ।
निश्चयेन पुनर्भावः केवलः फलभेदकृत् ॥ ७ ॥
અન્વયાર્થ :
-
--
વ્યવહારે=વ્યવહારથી=વ્યવહારનયથી ક્ષેત્રવિ=પાત્રાદિ જ્ઞસાધન=ફળનું સાધન છે=ફળનું કારણ છે. નિશ્ચયેન પુનઃ=વળી નિશ્ચયનયથી વતઃ ફક્ત ભાવ:=ભાવ તમેવ =ફળના ભેદને કરનાર છે. ||૭||
શ્લોકાર્થ :
.....
૩૧
વ્યવહારનયથી, ક્ષેત્રાદિ-પાત્રાદિ, ફળનું કારણ છે. વળી નિશ્ચયનયથી ફક્ત ભાવ ફળના ભેદને કરનાર છે. IleI
Jain Education International
ટીકા ઃ
क्षेत्रादीति - व्यवहारेण पात्रादिभेदात् फलभेदो, निश्चयेन तु भाववैचित्र्यादेवेति તત્ત્વમ્ ||૭||
ટીકાર્ય :व्यवहारेण
For Private & Personal Use Only
તત્ત્વમ્ ||૭|| વ્યવહારથી=વ્યવહારનયથી પાત્રાદિના
www.jainelibrary.org