________________
૧૫
દાનહાવિંશિકા/શ્લોક-૩ વિધિથી ભગવાનની પૂજા કરે છે એવા પ્રકારની ભગવાનની પૂજાના દર્શન આદિથી, પ્રતિબોધ પામેલા છતા=જિનમત પ્રત્યે રાગવાળા થયા છતા, છકાયનું રક્ષણ કરનારા થાઓ, એ પ્રકારના પરિણામવાળા એવા શ્રાવકોની જિનાદિ કાર્યમાં પૃથ્વી આદિવિષયક અનુકંપા છે, એમ અવય છે.
જોકે જિનાદિક ભક્તિઅનુષ્ઠાન જ છે, તોપણ તેનું=જિનાચનું, સમ્યક્ત્વ-શુદ્ધિ-અર્થકપણું હોવાથી અને તેનું સમ્યક્ત્વનું, અનુકંપાલિંગકપણું હોવાથી તદર્થકપણું પણ અનુકંપાઅર્થકપણું પણ, અવિરુદ્ધ જ છે; એ હેતુથી “પંચલિંગી' આદિમાં, આ રીતે પૂજા અનુકંપાઅર્થક છે એ રીતે, વ્યવસ્થિત હોવાથી =કથન હોવાથી, અમારા વડે પણ=ગ્રંથકાર વડે પણ, આ પ્રમાણે પૂજા અનુકંપાઅર્થક છે, એ પ્રમાણે, કહેવાયું. IMa
જ નિનાદ્રો અહીં ' થી જિનભવન નિર્માણ, ઉપાશ્રય નિર્માણ વગેરેનું ગ્રહણ કરવું.
‘પૃથિવ્યાવો', અહીં ‘તિ થી જલાદિ જીવોનું ગ્રહણ કરવું. આ પ્રદર્શનાવિના અહીં રિ’ થી સાંભળવાથી પ્રતિબોધ પામેલાનું ગ્રહણ કરવાનું છે.
‘તવર્થત્વમ' અહીં પ થી એ કહેવું છે કે ભગવાનની પૂજાદિ ભક્તિઅર્થક તો છે જ, પરંતુ અનુકંપાઅર્થક પણ અવિરુદ્ધ છે.
પંનિયાવી’ અહીં ‘”િ આ કથનને કહેનારા અન્ય ગ્રંથોનું ગ્રહણ કરવું. ભાવાર્થ :
વિવેકવાળી અનુકંપાને અહીં અનુકંપાથી ગ્રહણ કરેલ છે. કોઈનાં પણ દુઃખ દૂર કરવા માટે પોતે યત્ન કરે, તેનાથી થોડા જીવોને અસુખ થાય અને ઘણા જીવોનાં દુઃખ દૂર થાય તેવી અનુકંપા તે વિવેકવાળી અનુકંપા છે.
આ કથનથી એ ફલિત થયું કે બીજાના દુઃખનો ઉદ્ધાર કરવાનો જે પરિણામ છે, તે અનુકંપા છે, અને તે દુઃખનો ઉદ્ધાર કરવાની પ્રવૃત્તિમાં થોડા જીવોને ઉપકાર થાય અને ઘણાને પીડા થાય, તેવું બળવાન અનિષ્ટરૂપ ફળ ન હોય તેવી અનુકંપા તે વિવેકવાળી અનુકંપા છે.
જેમ ભગવાનની પૂજામાં શ્રાવક વિધિથી યત્ન કરતો હોય ત્યારે તેના હૈયામાં એવો અધ્યવસાય હોય કે, “હું લોકોત્તમ એવા ભગવાનની પૂજા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org