SearchBrowseAboutContactDonate
Page Preview
Page 35
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪ દાનહાત્રિશિકા/શ્લોક-૩ છે; જે પ્રમાણે પૃથ્વી આદિ જીવોની અનુકંપાવાળાઓની, પૃથ્વી આદિ વિષયક જિનપૂજાદિમાં અનુકંપા છે. llall ટીકા : तत्रेति-तत्र-भक्त्यनुकम्पयोर्मध्ये, आधा-अनुकम्पा, दुःखिना-दुःखार्तानां पुंसां, दुःखोद्दिधीर्षा-दुःखोद्धारेच्छा, अल्पानामसुखं यस्मादेतादृशो यः श्रमस्तस्मात् । इत्थं च वस्तुगत्या बलवदनिष्टाननुबन्धी यो दुःखिदुःखोद्धारस्तद्विषयिणी स्वस्येच्छाऽनुकम्पेति फलितम् । उदाहरति-यथा जिनार्चादौ कार्ये पृथिव्यादौ विषये तदनुकम्पिनाम् इत्थम्भूतभगवत्पूजाप्रदर्शनादिना प्रतिबुद्धाः सन्तः षटकायान् रक्षन्त्विति परिणामवतामित्यर्थः । यद्यपि जिनार्चादिकं भक्त्यनुष्ठानमेव, तथापि तस्य सम्यक्त्वशुद्ध्यर्थत्वात्तस्य चानुकम्पालिङ्गकत्वात्तदर्थकत्वमप्यविरुद्धमेवेति पञ्चलिङ्ग्यादावित्थं व्यवस्थिते રસ્મમરગેવભુમ્ શરૂ II ટીકાર્ય : તત્ર=...મિરથેવમુ રૂાત્યાં=ભક્તિ અને અનુકંપામાં, અલ્પજીવોને અસુખ છે જેનાથી એવા પ્રકારનો જે શ્રમ યત્ન, તેનાથી તે યત્નથી, દુઃખીઓના-દુઃખથી પીડિત એવા પુરુષોના, :ોદિથીષ=દુ:ખના ઉદ્ધારની ઈચ્છા, અનુકંપા છે; અને આ રીતે=અલ્પ જીવોને અસુખવાળી પ્રવૃત્તિથી દુઃખીઓના દુ:ખના ઉદ્ધારની ઈચ્છા અનુકંપા છે એ રીતે, વસ્તુગતિથી= વસ્તુસ્થિતિથી, “બળવાન-અનિષ્ટ–અનુબંધી એવો જે દુઃખીઓના દુઃખતો ઉદ્ધાર, તેના વિષયવાળી પોતાની ઈચ્છા અનુકંપા છે” એ પ્રમાણે ફલિત થયું. ઉદાહરણ આપે છે–પૂર્વમાં કરાયેલ અનુકંપાના લક્ષણનું ઉદાહરણ આપે છે કે જે પ્રમાણે તેના અનુકંપાવાળાઓની=પૃથ્વી આદિની અનુકંપાવાળાઓની, જિનાચદિ કાર્યમાં પૃથ્વી આદિવિષયક અનુકંપા છે, એમ અવય છે. તે અર્થ સ્પષ્ટ કરે છે – આવા પ્રકારની ભગવાનની પૂજાના પ્રદર્શનાદિથી પોતે જે રીતે લોકોત્તમ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004661
Book TitleDan Dvantrinshika
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2004
Total Pages142
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy