SearchBrowseAboutContactDonate
Page Preview
Page 27
Loading...
Download File
Download File
Page Text
________________ દાનહાત્રિશિકા/શ્લોક-૨ આપનારી થાય. વળી અન્યથાબુદ્ધિ, દાતારને સમ્યકત્વના અતિચારને પ્રાપ્ત કરાવનારી છે. III ટીકા : अनुकम्पेति-अनुकम्पाऽनुकम्प्ये विषये । भक्तिस्तु पात्रे साध्वादौ सङ्गता स्यात्= समुचितफलदा स्यात् । अन्यथाधीस्तु अनुकम्प्ये सुपात्रत्वस्य सुपात्रे चानुकम्प्यत्वस्य बुद्धिस्तु, दातृणामतिचारप्रसज्जिका-अतिचारापादिका । अत्र यद्यपि सुपात्रत्वधियोऽनुकम्प्येऽसंयतादौ मिथ्यारूपतयाऽतिचारापादकत्वं युज्यते, सुपात्रेऽनुकम्प्यत्वधियस्तु न कथञ्चित्, तत्र ग्लानत्वादिदशायामन्यदाऽपि च स्वेष्टोद्धारप्रतियोगिदुःखाश्रयत्वरूपानुकम्प्यत्वधियः प्रमात्वात्, तथापि स्वापेक्षया हीनत्वे सति स्वेष्टोद्धारप्रतियोगिदुःखाश्रयत्वरूपमनुकम्प्यत्वं तत्राप्रामाणिकमेवेति ન તોષઃ | ટીકાર્ય :- - અનુષ્પાડનુવચ્ચે .... ન કોષઃ અનુકંપા અનુકંપ્ય વિષયમાં, વળી સાધુ આદિ પાત્રમાં ભક્તિસંગત છે=સમુચિત ફળ દેનાર છે. વળી અન્યથાબુદ્ધિ= અનુકંપ્યમાં સુપાત્રની અને સુપાત્રમાં અનુકંપાની બુદ્ધિ દાતાને અતિચાર આપાદક છે=સમ્યકત્વના અતિચારને આપનારી છે. અહીં જોકે અનુકંપ્ય એવા અસંયતાદિમાં સુપાત્રબુદ્ધિનું મિથ્થારૂપપણું હોવાને કારણે અતિચાર આપાદકપણું ઘટે છે, પરંતુ સુપાત્રમાં અનુકંપ્યબુદ્ધિનું કોઈક રીતે અતિચાર આપાદકપણું ઘટતું નથી; કેમ કે તેમાં સુપાત્રમાં, ગ્લાતત્યાદિ દશા સમયે કે અવ્યદા પણ દુષ્કાળ આદિ સમયે પણ, વૈષ્ણોદ્ધાર= અનુકંપા કરનાર અનુકંપકને ઈષ્ટ એવો જે ઉદ્ધાર=અનુકંપકને ઈષ્ટ એવો જે દુ:ખનો ઉદ્ધાર, (યી ઉદ્ધાર: સતિયોનિ એ વ્યાયથી) તેનો પ્રતિયોગી જે સામી વ્યક્તિમાં રહેલ=અનુકંપ્ય વ્યક્તિમાં રહેલ દુઃખ, તેનો આશ્રય સામેની વ્યક્તિ, તે વ્યક્તિમાં રહેલ દુષ્કઆશ્રયત્નરૂપ ધર્મ અનુકંપ્યત્વ, તે અનુકંપ્યત્વ ધર્મમાં અનુકંપ્યત્વબુદ્ધિનું પ્રમાપણું છે= પ્રમાણિકપણું છે. તેથી સુપાત્રમાં અનુકંપ્યબુદ્ધિનું કોઈક રીતે અતિચાર આપાદકપણું નથી, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004661
Book TitleDan Dvantrinshika
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2004
Total Pages142
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy