SearchBrowseAboutContactDonate
Page Preview
Page 24
Loading...
Download File
Download File
Page Text
________________ દાન દ્વાચિંશિકા/શ્લોક-૧ અન્વચાર્ય : બિને=ભગવાન વડે, મનુષ્પાસમન્વિતંત્રઅનુકંપાપૂર્વકનું વાનં દાન દ્રશર્મપ્રર્વક ઈન્દ્ર સંબંધી સુખને આપનારું, મા તુ=વળી ભક્તિથી અપાયેલું સુપાત્રાનં= સુપાત્રદાન મોક્ષદં=મોક્ષને આપનારું રેશિતં કહેવાયું છે. આવા શ્લોકાર્ચ - ભગવાન વડે, અનુકંપાથી સમન્વિત દાન ઈન્દ્ર સંબંધી સુખને આપનારું, વળી ભક્તિથી અપાયેલું સુપાત્રદાન મોક્ષને આપનારું કહેવાયું છે. III ટીકા : ऐन्द्रेति - अनुकम्पासमन्वितम्-अनुकम्पापूर्वकं, दानम् । इन्द्रस्य सम्बन्ध्यैन्द्रं यच्छर्म तत्प्रदम् । सांसारिकसुखान्तरप्रदानोपलक्षणमेतत् स्वेष्टबीजप्रणिधानार्थं चेत्थमुपन्यास: । भक्त्या सुपात्रदानं तु जिनैः भगवद्भिः , मोक्षदं देशितं, तस्य बोधिप्राप्तिद्वारा भगवत्यां मोक्षफलकत्वाभिधानात् ।।१।। ટીકાર્ય : અનુષ્પા .... મોક્ષ કર્નવત્વમાનદ્ સાકા અનુકંપાથી સમન્વિતઅનુકંપાપૂર્વકનું દાન, એ=ઈંદ્ર સંબંધી, જે સુખ તેને દેનારું છે. આ=ઈંદ્ર સંબંધી સુખ દેનારું છે એ કથન, સાંસારિક અન્ય સુખને આપવાનું ઉપલક્ષણ છે અને પોતાના ઈબીજના=ગ્રંથકારને ઈષ્ટ છે કારરૂપ સરસ્વતીના બીજના, પ્રણિધાન માટે=ઉપસ્થિતિ માટે, આ રીતે શર્મઝર્વ એ રીતે, ઉપન્યાસ કરેલ છે. વળી ભક્તિથી સુપાત્રદાન જિનેશ્વરો વડે મોક્ષને આપનારું કહેવાયેલું છે; કેમ કે તેનુંeભક્તિથી કરાયેલ સુપાત્રદાનનું, ભગવતીસૂત્રમાં બોધિની પ્રાપ્તિ દ્વારા મોક્ષફળપણાનું કથન છે. [૧] ભાવાર્થ - આ શ્લોકમાં દાનનાં બે ભેદ બતાવ્યા : (૧) સુપાત્રદાન :- ભક્તિથી કરાયેલ સુપાત્રદાન મોક્ષને આપનારું છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004661
Book TitleDan Dvantrinshika
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2004
Total Pages142
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy