SearchBrowseAboutContactDonate
Page Preview
Page 119
Loading...
Download File
Download File
Page Text
________________ G૮ દાનતાશિશિકા/શ્લોક-૩૦ અન્વયાર્થ : તસ્થrણનાઆમનામાં રહેલા ગુણોનું મુનિ આદિમાં રહેલા ગુણોનું અનુમાવના–અનુમોદન હોવાથી ત્યાતિવૃાા =અને ઔચિત્યની અતિવૃત્તિથી=સ્વઆચારનું અનુલ્લંઘન હોવાથી ફ્લેષાં સાનં આમનું દાનમુનિ આદિને અપાયેલું દાન સર્વસમારં સર્વ સંપત્તિને કરનારું મત=મનાયેલું છે. i૩૦I. શ્લોકાર્ચ - મુનિ આદિમાં રહેલા ગુણોનું અનુમોદન હોવાથી અને ઔચિત્ય નું અનુલંઘન હોવાથી, આમનું દાન=મુનિ આદિને અપાયેલું દાન, સર્વસંપત્તિને કરનારું મનાયેલું છે. Il3oll ટીકા - एतेषामिति-एतेषां-मुनिश्राद्धसम्यग्दृशां दानम्, एतत्स्थानामेतद्वृत्तीनां गुणानामनुमोदनात्तदानस्य तद्भक्तिपूर्वकत्वात् । औचित्यानतिवृत्त्या स्वाचारानुल्लङ्घनेन च, सर्वसम्पत्करंज्ञानपूर्वकत्वेन परम्परया महानन्दप्रदं, मतम् ।।३०।। ટીકાર્ચ - તેષાંકમુનિ . મદનન્દ વં, ગતિમ્ રૂપીઆમને અપાયેલું મુતિ, શ્રાવક અને સમ્યગદષ્ટિને અપાયેલું, દાન તેમનામાં રહેલા ગુણોના અનુમોદનને કારણે અને ઔચિત્યની અતિવૃતિના કારણે=સ્વઆચારના અનુલ્લંઘનના કારણે, સર્વસંપન્કર કહેવાયું છે= જ્ઞાનપૂર્વકપણું હોવાના કારણે પરંપરાએ મહાઆનંદને દેનારું મનાયેલું છે. અહીં પ્રશ્ન થાય કે દાન આપવાની ક્રિયાથી તેમના ગુણોની અનુમોદના કેમ થાય છે ? તેથી કહે છે - તે દાનનું મુનિ આદિને અપાયેલા દાનનું, તદ્ભક્તિપૂર્વકપણું છે–તેમનામાં રહેલા ગુણો પ્રત્યેનું ભક્તિપૂર્વકપણું છે. ૩૦ || Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004661
Book TitleDan Dvantrinshika
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2004
Total Pages142
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy