________________
ર
દાનદ્વાત્રિંશિકા/બ્લોક-૨૭
-
ફળવાળા છે, એમ જે શ્લોક-૨૧માં જણાવ્યું, તેનું તાત્પર્ય સ્પષ્ટ કરે છે .
શ્લોક ઃ
शुद्धं वा यदशुद्धं वाऽसंयताय प्रदीयते । गुरुत्वबुद्ध्या तत्कर्मबन्धकृन्नानुकम्पया ।। २७ ।
અન્વયાર્થ :
અસંયત્તાય=અસંયતને ય=જે શુદ્ધ વા ઞશુદ્ધ-શુદ્ધ અથવા અશુદ્ધ આહારાદિનું દાન ગુરુત્વબુદ્ધચા=ગુરુત્વબુદ્ધિથી પ્રીયતે=અપાય છે. તત્ તે વર્મવન્ધ =કર્મબંધને કરનાર છે. નાનુયા=અનુકંપાથી અપાયેલું નહીં= અનુકંપાથી અપાયેલું કર્મબંધને કરનારું નથી. ।।૨૭।।
શ્લોકાર્થ :
અસંયતને જે શુદ્ધ અથવા અશુદ્ધ આહારાદિ ગુરુત્વબુદ્ધિથી અપાય છે, તે કર્મબંધને કરનારું છે, અનુકંપાથી નહીં-અનુકંપાથી અપાયેલું કર્મબંધને કરનારું નથી. II૨૭
ટીકા :
शुद्धं चेति- असंयताय यच्छुद्धं वाऽशुद्धं वा गुरुत्वबुद्ध्या प्रदीयते । तदसाधुषु साधुसंज्ञया कर्मबन्धकृत् । न पुनरनुकम्पया, अनुकम्पादानस्य क्वाप्यनिषिद्धत्वात्, "" अणुकंपादाणं पुण जिणेहि न कयाइ पडिसिद्धम्” इति वचनात् ।। २७ ।।
ટીકાર્ય :
असंयताय यच्छुद्धं કૃતિ વવનાત્ ।।૨૭।। અસંયતને જે શુદ્ધ અથવા અશુદ્ધ આહારાદિ ગુરુત્યબુદ્ધિથી પ્રદાન કરાય છે=અપાય છે, તે અસાધુઓમાં સાધુસંજ્ઞાને કારણે=અસંયમવાળા એવા અસાધુઓમાં ‘આ સાધુ છે' એ પ્રકારની સંજ્ઞાને કારણે કર્મબંધને કરનારું છે, પરંતુ અનુકંપાથી નહીં; કેમ કે કોઈનામાં પણ અનુકંપાદાનનું અનિષિદ્ધપણું છે. તેમાં હેતુ કહે છે
१. अनुकम्पादानं पुनर्जिनैर्न कदापि प्रतिषिद्धम् ।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org