________________
શ્રાવક સામાયિક પ્રતિક્રમણ સૂત્ર પાઠ : ૨૨ : માંગલિકનો પાઠ
(‘ચત્તારિ મંગલં’ નો પાઠ બોલતાં સમયે જમણો ઢીંચણ ઊંચો કરી, ડાબો ઢીંચણ ધરતીએ સ્થાપીને, બંને હાથ જોડી, મસ્તકે અંજલી કરી બોલવો.)
ચત્તરિ મંગલં
અરિહંતા મંગલ સિદ્ધા મંગલં સારૂં મંગલં કેવલિ-પન્નત્તો
ધમ્મો મંગલં
ચત્તારિ લોગુત્તમા અરિહંતા લોગુત્તમા સિદ્ધા લોગુત્તમા સાહૂ લોગુત્તમા
કેવલિ-પન્નત્તો
ધમ્મો લોગુત્તમો
ચત્તારિ શરણં
પવજ્જામિ
અરિહંતા શરણ
પવજ્જામિ
Jain Education International
સંસારમાં ચાર (અલૌકિક લોકોત્તર) પદાર્થ મંગલ છે. અરિહંત દેવો મંગલ છે.
સિદ્ધ ભગવંતો મંગલ છે. સાધુ (સાધ્વીજી)ઓ મંગલ છે. કેવલી (સર્વજ્ઞ) પ્રરૂપિત ધર્મ મંગલ છે.
લોકને વિષે ચાર ઉત્તમ છે. અરિહંત દેવો લોકમાં ઉત્તમ છે. સિદ્ધ ભગવંતો લોકમાં ઉત્તમ છે. સાધુ (સાધ્વીજી)ઓ લોકમાં ઉત્તમ છે.
કૈવલી પ્રરૂપિત
ધર્મ લોક=સંસારમાં ઉત્તમ=શ્રેષ્ઠ
છે.
ચારનાં શરણાને
અંગીકાર કરું છું.
અરિહંત દેવોનું શરણ અંગીકાર કરું છું.
૮૮
For Private & Personal Use Only
www.jainelibrary.org