________________
IIIIIIIIII શ્રાવક સામાયિક પ્રતિક્રમણ સૂત્ર 11TTTTTTTTTT III સિદ્ધા શરણે
સિદ્ધ ભગવંતોનું શરણ પવનજામિ
- અંગીકાર કરું છું. સાદુ શરણે
- સાધુ (સાધ્વીજી)ઓનું શરણ પવનજામિ
- અંગીકાર કરું છું. કેવલિ પન્નત્ત - કેવલી પ્રરૂપિત ધર્મનું શરણ ધમ્મ શરણે પવનજામિ - અંગીકાર કરું છું.
(છંદ). એ ચાર શરણા, ચાર મંગલ, ચાર ઉત્તમ
કરે જેહ; ભવ સાગરમાં ન ડૂબે તેહ. સકલ કર્મનો આણે અંત; મોક્ષ તણાં સુખ લહે અનંત, ભાવ ધરીને જે ગુણ ગાય, તે જીવ તરીને મોક્ષે જાય. સંસારમાંહી શરણા ચાર; અવર શરણ નહિ જોય, જે નરનારી આદરે; અક્ષય અવિચળ પદ હોય. અંગૂઠે અમૃત વસે; લબ્ધિ તણા ભંડાર ગુરુ ગૌતમને સમરીએ, મનવાંછિત ફળ દાતાર
(ક) આ સ્થાને “ઈચ્છામિ, પડિક્કમિઉં જો, મે દેવસિઓ, અઈયારો....થી... તસ્સ મિચ્છા મિ દુક્કડ' સુધીનો પૂરો પાઠ બોલવો.
(ખ) (ત્યાર પછી) “ઇચ્છામિ, પડિક્કમિઉં, ઇરિયા વહિયાએ, વિરાણાએ... થી... તસ્સ મિચ્છામિ દુક્કડ'' સુધીનો સામાયિક સૂત્રનો “યંપથિકસૂત્ર'નો પૂરો પાઠ બોલવો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org