________________
IIIIIIશ્રાવક સામાયિક પ્રતિક્રમણ સૂત્રાપITUTI (૪) મૈથુન
અબ્રહ્મચર્ય (સ્ત્રી આદિ સંગ) (પ) પરિગ્રહ
નવ પ્રકારના બાહ્ય અને ચૌદ + પ્રકારના અત્યંતર પરિગ્રહની
ઈચ્છા.) (૬) ક્રોધ
ક્રોધ-(ગુસ્સો) (૭) માન
માન, અહંકાર (૮) માયા
કપટ (૯) લોભ
અસંતોષ (પદાર્થોની અધિક
ઇચ્છા). (૧૦) રાગ
પ્રિય વસ્તુ પર આસક્તિ રાખવી. (૧૧) દ્વેષ
- અપ્રિય વસ્તુ પર દુર્ભાવ રાખવો. (૧૨) કલહ
- કજિયો (લડાઈ-ઝઘડા). (૧૩) અભ્યાખ્યાન - ખોટું આળ ચડાવવું, (૧૪) પશુન્ય
ચાડી-ચુગલી કરવી. (નારદવૃત્તિ) (૧૫) પર-પરિવાદ
બીજાની નિંદા કરવી, વાંકું
બોલવું, (૧૬) રઈ-અરઈ
પાપના કાર્યમાં ખુશ થવું અને
ધર્મના કામમાં નાશ થવું. (૧૭) માયા મોસો
કપટ સહિત જૂઠું બોલવું. (૧૮)મિચ્છા દંસણ સલું - કુદેવ, કુગુરુ અને કુધર્મની શ્રદ્ધા
કરી હોય - સેવવાની ઇચ્છા કરી
હોય.
+ નવ પ્રકારનો બાહ્ય પરિગ્રહ “પાંચમા અણુવ્રતમાં આવી ગયેલ છે. ૧૪ પ્રકારનો અત્યંતર પરિગ્રહ - (૧) ક્રોધ (૨) માન (૩) માયા (૪) લોભ (૫) હાસ્ય (૬) રતિ (૭) અરતિ (૮) ભય (૯) શોક (૧૦) દુર્ગુચ્છા (૧૧) સ્ત્રીવેદ (૧૨) પુરુષવેદ (૧૩) નપુંસકવેદ અને (૧૪) મિથ્યાત્વ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org