________________
IIIIIIIIIIIIIIII શ્રાવક સામાયિક પ્રતિક્રમણ સૂત્રમાIિTIllllli
એ અઢાર પ્રકારના પાપ સ્થાનક મારા જીવે (તમારા જીવે) સેવ્યાં હોય, સેવરાવ્યાં હોય, સેવતા પ્રત્યે અનુમોદના કરી હોય તો; અનંતા સિદ્ધ કેવળીની સાક્ષીએ તસ્સ મિચ્છા મિ દુક્કડં.
પાઠ : ૨૦ : પચ્ચીશ પ્રકારના મિથ્યાત્વ પચ્ચીશ પ્રકારના મિથ્યાત્વ સંબંધી પાપ દોષ લાગ્યો હોય તે આલોઉં - (૧) અભિગ્રહિક મિથ્યાત્વ - સાચા ખોટાનો નિર્ણય કર્યા
વિના ખોટાંને હઠથી પકડી
રાખવું તે, (૨) અનાભિગ્રહિક મિથ્યાત્વ - બધા દેવ, ગુરુને માનવા તે, (૩) અભિનિવેશિક મિથ્યાત્વ – પોતાના મતને ખોટો જાણવા
છતાંયે છોડવો નહિ તેમજ કુયુક્તિથી તેનું પોષણ કરવું
(૪) સાંશયિક મિથ્યાત્વ
(૫) અણાભોગ મિથ્યાત્વ
(૬) લૌકિક મિથ્યાત્વ
(સત્ય ઘર્મમાં પણ) શંકા શીલ રહેવું તે, જેમાં બિલકુલ જાણપણું નથી તે, આ દુનિયામાં જે દેવ, ગુરુ ધર્મની વિપરીત સ્થાપના કરેલી છે, તેને માનવા અને તેમના પર્વ વગેરે ઉજવવા નિવેદ આદિ કરવા તે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org