________________
IIIIIIIIIIII શ્રાવક સામાયિક પ્રતિક્રમણ. સૂત્રકાIIIIII. તસ્સ મિચ્છા મિ દુક્કડ : - તેનું મારું પાપ મિથ્યા થાઓ.
એમ સમક્તિપૂર્વક બાર વત સંલેખણા સહિત નવ્વાણું અતિચાર, તેને વિષે જે કોઈ અતિક્રમ, વ્યતિક્રમ, અતિચાર, અનાચાર જાણતાં, અજાણતાં મન, વચન, કાયાએ કરી સેવ્યાં હોય, સેવરાવ્યાં હોય, સેવતાં પ્રત્યે અનુમોદના કરી હોય તો; અરિહંત, અનંત સિદ્ધ ભગવાનની સાક્ષીએ તસ્સ મિચ્છા મિ દુક્કડં.
પાઠ : ૧૯ : અઢાર પાપસ્થાનકસૂત્ર (જે મે જીવ વિરાઘીયા, સેવ્યા પાપ અઢાર,
પ્રભુ તુમ્હારી સાખથી, વારંવાર ધિક્કાર.) અઢાર પ્રકારના પાપ સ્થાનક સંબંધી પાપ દોષ લાગ્યા હોય તે આલોઉં - (૧) પ્રાણાતિપાત - પ્રાણોનો અતિપાત કરવો -
આત્માથી દ્રવ્ય-પ્રાણોને જુદાં
કરવા અર્થાત હિંસા + કરવી. મૃષાવાદ
અસત્ય બોલવું. (૩) અદત્તાદાન
અણદીધેલી વસ્તુ લેવી, ચોરી
કરવી. + હિંસાના ત્રણ ભેદ – (૧) સંરંભ= જીવોની હિંસાનો સંકલ્પ કરવો. (૨) સમારંભ = હિંસાને માટે પ્રયત્ન કરવો. (૩) આરંભ = હિંસા કરવી. અર્થાત્ પ્રાણહરણ કરવા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org