________________
IIIIIIITUા શ્રાવક સામાયિક પ્રતિક્રમણ સૂત્ર આપી TTTTTTTTTTTTI યૂલાઓ
મોટા પાણાઈવાયાઓ પ્રાણોના વ્યતિપાત-હિંસાથી વેરમણ
નિવર્તુ છું ત્રસ જીવ
હાલતા ચાલતા જીવો (જેવા કે) બે ઈદિય
બે ઈદ્રિયવાળા (સ્પર્શ, રસ) તેઈદિય
ત્રણ ઈદ્રિયવાળા (સ્પર્શ, રસ, ઘાણ). ચઉરિદિય
ચાર ઈદ્રિયવાળા (સ્પર્શ, રસ, પ્રાણ, ચક્ષુ) પંચેદિય
પાંચ ઈદ્રિયવાળા (સ્પર્શ, રસ, ઘાણ, ચક્ષુ અને કાન).
જીવોને જાણી પિછી જાણીને, ઓળખ્યા છતાંયે, સ્વ સંબંધી પોતાના તથા સંબંધીના શરીર માંહેલા - શરીરમાં પીડા ઉપજાવે તેવા પીડાકારી સ અપરાધી - પોતાનો અપરાધ કર્યો હોય તેવા (પણ) વિગલેન્દ્રિય વિના – બે, ત્રણ, ચાર ઈન્દ્રિયવાળા જીવો વર્જીને
બાકીના પંચેન્દ્રિય જીવોને, આકટ્ટિ
જાણી જોઈને ઈરાદાપૂર્વક હણવા નિમિત્તે - હણવાની બુદ્ધિએ હણવાના પચ્ચકખાણ
મારી નાખવાનાં પ્રત્યાખ્યાન (તથા સૂક્ષમ એકેન્દ્રિય પણ હણવાના પચ્ચખ્ખાણ ૮)
x સૂક્ષ્મ એકેદ્રિય જીવો આપણાથી માર્યા કરતા નથી, હણ્યા હણાતા નથી, પણ પચ્ચખ્ખાણ કર્યા ન હોય તો, ક્રિયા આવે છે.
તેથી આ વાક્ય બોલાય છે, Healheli tali gadi lai,Athless sils.akilNalist?listan ( અ કિલાર એન આરાધના Ha
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org