________________
.......................................
જાવજ્જીવાએ
દુવિહં તિવિહેણું
ન કરેમિ
ન કારવેમિ
મણસા
યસા
કાયસા
એહવા પહેલા થુલ પ્રાણાતિપાત
વેરમાં વ્રતના
પંચ અઈયારા
પેયાલા
જાણિયવ્વા ન સમાયરિયવ્વા
તેં જહા
તે આલોઉં
બંધે
વહે
વિચ્છેએ
શ્રાવક સામાયિક પ્રતિક્રમણ સૂત્ર
જીવું ત્યાં સુધી બે કરણે
Jain Education International
-
ત્રણ જોગે કરી
હું પોતે (ત્રસજીવોની) હિંસા કરું નહિ, અને (પહેલી ક્રિયા)
હું બીજા પાસે (ત્રસજીવોની) હિંસા કરાવું નહિ (બીજી ક્રિયા),
મને કરી
વચને કરી
કાયાએ કરી
ત્રણ યોગ (૨×૩=$)
કોટીએ હણવાનાં પ્રત્યાખ્યાન
એવા પહેલા
મોટા જીવની હિંસાથી નિવર્તવાના, વ્રતના પાંચ અતિચાર
પાતાળ કળશા સમાન મોટા
જાણવા યોગ્ય (પણ)
આચરવા યોગ્ય નહિ
તે જેમ છે તેમ
કહું છું.
ત્રસ જીવને ગાઢે બંધને બાંધ્યા હોય, ત્રસ જીવને લાકડી પ્રમુખના પ્રહાર કર્યા
હોય,
(નાક, કાનાદિ અવયવો છેદ્યાં હોય,)
પર
For Private & Personal Use Only
www.jainelibrary.org