________________
પરપાસંડ સંથવો
બીજા પાખંડી મતનો પરિચય કર્યો
હોય,
.
એમ સમકિતરૂપ રત્નને વિષે મિથ્યાત્વરૂપ રજ, મેલ, દોષ લાગ્યો હોય, તો અરિહંત, અનંત સિદ્ધ ભગવાનની સાખે તસ્ક મિચ્છામિ દુક્કડં
શ્રાવક સામાયિક પ્રતિક્રમણ સૂત્ર
પાઠ : ૬ : પહેલું અણુવ્રત (સ્થૂલ-પ્રાણાતિપાત-વેરમણ વ્રત) મોટી જીવહિંસાનો ત્યાગ
(આત્માનો ગુણ અહિંસક હોવા છતાં, એ ભાવથી ભ્રષ્ટ થઈ, હિંસકભાવ ઉત્પન્ન કરી, ત્રસ, સ્થાવર જીવોની હિંસા કરીને જે કર્મો બાંધેલાં છે, તે તોડી મારા અમરપદનું રક્ષણ ક૨વા માટે ત્રસ જીવોની હિંસા નહિ કરવા વિષે.)
પહેલું
અણુવ્રત
પહેલું નાનુ વ્રત
૧. પહેલાં પોતાનાં ધર્મનાં ૩૨ શાસ્ત્રો વાંચી – વિચારી પછી ગીતાર્થ હોય તે અન્ય ધર્મના પુસ્તકો વાંચે તો વાંધો નહિ, પણ પોતાના ધર્મમાં શું કહ્યું છે, તે જાણ્યા વગર બીજા ધર્મનો પરિચય કરે, તો જરૂર તે બીજા ધર્મમાં ફસાઈ જાય આજકાલ આવું બહુ જોવામાં આવે છે.
*
સાધુ-સાધ્વીજીને મન-વચન-કાયાથી હિંસા કરવી નહિ, કરાવવી નહિ તથા અનુમોદવી નહિ, એમ નવ કોટિએ જિંદગીપર્યંતના પચ્ચક્ખાણ હોય છે, તેથી તેઓનાં વ્રતને ‘મહાવ્રતો’ કહેવામાં આવે છે. જ્યારે શ્રાવક-શ્રાવિકાઓને મન, વચન, કાયાથી ત્રસ જીવોની હિંસા કરવી નહિ, કરાવવી નહિ, એમ છ કોટિએ પચ્ચક્ખાણ હોય છે. તેથી ‘અણુવ્રતો' કહેવાય છે.
Jain Education International
*
૫૦ ) hidd
For Private & Personal Use Only
www.jainelibrary.org