________________
જ્ઞાન)
શ્રી ગૌતમસ્વામી : -
હે ભગવનું ! શ્રુતજ્ઞાનની પ્રાપ્તિથી જીવને કયો લાભ થાય ? શ્રી મહાવીર પ્રભુ : -
શ્રુતજ્ઞાનથી જીવ સર્વ પદાર્થોને જાણે છે, જીવ, અજીવ આદિ પદાર્થોના જ્ઞાનથી આત્મા ચતુર્ગતિરૂપ સંસારવનમાં ભટકતો નથી; જેમ દોરા સહિત સોય કાદવમાં પડે તો પણ ગુમ થતી નથી, તેમ આગમજ્ઞાન યુક્ત જીવ સંસારમાં ભટકતો નથી. જીવ અવધિ આદિ જ્ઞાન, વિનય, તપ અને ચારિત્ર પ્રાપ્ત કરે છે તથા સ્વ સમય (જૈન સિદ્ધાંત) અને પર સમય (જૈનેતર સિદ્ધાંત)ને મેળવવા લાયક થાય છે.
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર
અ.-૨૯ બોલ-પ૯
૪૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org