________________
પ્રતિક્રમણ અઘ્યયન
શ્રી ગૌતમસ્વામી :
હૈ પૂજ્ય ! પ્રતિક્રમણ કરવાથી જીવને શો લાભ
原
થાય ?
શ્રી મહાવીરપ્રભુ
હે ગૌતમ ! પ્રતિક્રમણ કરવાથી વ્રતના અતિચારો રુંધાય છે. વળી જેણે વ્રતના છિદ્રો ઢાંક્યા છે એવો જીવ આશ્રવને રુંધનાર થાય છે અને આશ્રવ રંધવાથી અસબલ-નિર્મળ ચારિત્રવાન થાય છે તથા પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિરૂપ આઠ પ્રવચન માતાને વિષે ઉપયોગવંત તથા સંયમના યોગથી અભિન્ન તથા સંયમયોગને વિષે સારી રીતે સાવધાન થયો થકો વિચરે છે. શ્રી ઉત્તરાધ્યયનસૂત્ર
અ.-૨૯ બોલ-૧૧
ચતુર્થ અધ્યયન
Jain Education International
:
-
૪૨
For Private & Personal Use Only
www.jainelibrary.org