________________
તિવિહે
'શ્રાવક સામાયિક પ્રતિક્રમણ સૂત્ર OnlinIIII (૪) પ્રતિક્રમણ આવશ્યક
પાઠ : ૪ : જ્ઞાનના અતિચાર આજના દિવસ સંબંધી જ્ઞાન, દર્શન, ચારિત્ર અને તપને વિષે જે અતિચાર લાગ્યા હોય તે આલોઉ છું - આગમે - સૂત્ર, સિદ્ધાંત
ત્રણ પ્રકારનાં પન્નરે
- કહ્યાં છે. તે જહા
તે જેમ છે તેમ (કહું છું) સુત્તાગમે
- સૂત્રરૂપ આગમ અત્યાગમે - અર્થરૂપ આગમ તદુભયોગમે - સૂત્ર અને અર્થ ઉભયરૂપ આગમ
એવા શ્રી જ્ઞાનને વિષે જે અતિચાર લાગ્યા હોય તે આલોઉં છું -
– જે વાઈદ્ધ
- સૂત્રો આઘા પાછા ભણાયા હોય, (૧). વચ્ચેામેલિય - બાન વિના સૂત્રો જણાયા હોય, (૨) હિણમ્બર
અક્ષરો ઓછા ભણાયા હોય (૩). અચ્ચકખરે
અક્ષરો અધિક ભણાયા હોય, (૪) પયહીણું
પદ ઓછું ભણાયું હોય, (૫) વિણયહણ વિનય રહિત ભણાયું હોય, (૬) જોગવીણ
મન, વચન, કાયાના અસ્થિર યોગે ભણાયું હોય, (મન ક્યાંય ફરતું હોય અને ભણતો
હોય) (૭) ઘોસહીણ - શુદ્ધ ઉચ્ચાર વિના ભણાયું હોય, (૮)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org