________________
||||IIIIIIIIIIIII. શ્રાવક સામાયિક પ્રતિક સુત્ર
IIII. ખમાસમણો ! - હે ક્ષમાશ્રમણ ! દેવસિય + - (હું) દિવસ સંબંધી વઈક્રમ - અપરાધ થયો હોય ? આવસિયાએ આવશ્યકકરણી કરતાં થયેલ અતિચારથી પરિક્રમામિ નિવૃત્ત થાઉં છું. ખમાસમણાણે ક્ષમાવંત સાધુજીઓની દેવસિયાએ દિવસ સંબંધી આસાણાએ આશાતના વડે તિત્તીસગ્નયરાએ તેત્રીશમાંથી કોઈ પણ જે કિંચિ
જે, કાંઈ પણ મિચ્છાએ
મિથ્યાભાવે કરેલી મણ દુક્કડાએ – દુષ્ટ મનથી કરેલી વય દુક્કડાએ દુષ્ટ વચનથી કરેલી કાય દુક્કડાએ શરીરની દુષ્ટ ચેષ્ટાથી કરેલી. કોહાએ
ક્રોધથી કરેલી માણાએ
માનથી કરેલી માયાએ
- કપટથી કરેલી લોહાએ - લોભથી કરેલી સવ કાલિયાએ - સર્વ કાળ સંબંધી સવમિચ્છોયારાએ- સર્વ પ્રકારનાં મિથ્યા આચરણો વડે
+ યથાકાળ પ્રતિક્રમણમાં (૧) રાઈયું. (૨) પમ્બિયું. (૩) ચાઉમ્માસિયું અને (૪) સંવચ્છરિય શબ્દ બોલવા.
* યથાકાળ પ્રતિક્રમણમાં (૧) રાઈયાએ, (૨) પમ્બિયાએ, (૩) ચાઉમ્માસિયાએ અને (૪) સંવચ્છરિયાએ શબ્દ બોલવા.
HTAT RESEARCH ૪૦
mile Ho Tum Ha
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org