SearchBrowseAboutContactDonate
Page Preview
Page 47
Loading...
Download File
Download File
Page Text
________________ IITTTTTTTTTTT શ્રાવક સામાયિક પ્રતિકમણ, સત્ર પાTTTTTTTTTTT ઈચ્છામિ - (હું) ઇચ્છું છું ખમાસમણો ! હે ક્ષમાશ્રમણ ! વંદિઉં (આપને) વંદના કરવાને જાણિજ્જાએ (શરીરની) યથાશક્તિ પ્રમાણે નિસીરિયાએ અશુભયોગ=પાપક્રિયાને નિષેધીને અણજાણહ અનુજ્ઞા-આજ્ઞા આપો. મને, મિઉગણું અવગ્રહમાં આવવાની. નિસીહિ અશુભ પાપક્રિયાને રોકીને અહોકાય (આપના) ચરણોને કાયસંફાસ મારા શરીરથી, મસ્તકથી યા હાથથી સ્પર્શ (કરું છું) ખમણિજો ક્ષમા કરજો ભે ! હે પૂજ્ય ! (મારા સ્પર્શથી) આપને કિલામો બાધા પીડા થઈ હોય તો અપ્રકિલતાણે અલ્પ ગ્લાન અવસ્થામાં રહીને બહુ સુભેણે ઘણા શુભયોગે - સમાધિભાવે હે પૂજ્ય ! આપનો દિવસો આજનો દિવસ વઈક્કતો * - વ્યતીત થયો છે ? – પસાર થયો છે ? જતા ભે ? આપની સંયમયાત્રા સુખરૂપ છે ? જવણિ મન તથા ઈદ્રિયોની પીડાથી રહિત છે ? અને ભે ? - હે પૂજ્ય ! હું આપની ખામેમિ - ક્ષમા માગું છું. * રાઈય આદિ પ્રતિક્રમણમાં (૧) “રાઈ વઈર્જતો”. (૨) “પમ્બિઓ વઈઝંતો”. (૩) “ચાઉમ્નાસિઓ વઈkતો'. (૪) સંવર્ચ્યુરીઓ વઈક્કતો' આ રીતે શબ્દ બોલવા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004657
Book TitleShravaka Samayika Pratikramana Sutra
Original Sutra AuthorN/A
AuthorSudharma Prachar Mandal - Ahmedabad
PublisherSuDharm Prachar Mandal Ahmedabad
Publication Year1999
Total Pages266
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Religion
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy