SearchBrowseAboutContactDonate
Page Preview
Page 46
Loading...
Download File
Download File
Page Text
________________ વજન અધ્યયન)) શ્રી ગૌતમસ્વામી : - હે પૂજ્ય ! ગુરુને વન્દન કરવાથી જીવ શું ઉપાર્જન કરે ? શ્રી મહાવીર પ્રભુ : - હે ગૌતમ ! ગુરુ મહારાજને વન્દન કરવાથી જીવ નીચ ગોત્રકર્મના બંધને ખપાવે છે, સુભગ, સુસ્વર, યશકીર્તિ, ઉચ્ચ ગોત્ર આદિ શુભકર્મ બાંધે છે; અપ્રતિહત આજ્ઞા છે ફળસાર જેનું એવું સૌભાગ્ય એટલે સર્વજનને સ્પૃહા કરવા લાયક ઐશ્વર્ય નીપજાવે છે તથા દાક્ષિણ્યભાવને-લોકોના અનુકૂળપણાને ઉત્પન્ન કરે છે. શ્રી ઉત્તરાધ્યયનસૂત્ર અ.-૨૯ બોલ-૧૦ તૃતીય અધ્યયન ૩૮ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004657
Book TitleShravaka Samayika Pratikramana Sutra
Original Sutra AuthorN/A
AuthorSudharma Prachar Mandal - Ahmedabad
PublisherSuDharm Prachar Mandal Ahmedabad
Publication Year1999
Total Pages266
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Religion
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy